કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#LSR
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6ક 30મિ
4 - 6 સર્વિંગ્સ
  1. 1 કપસફેદ વાલ
  2. 3 કપપાણી
  3. 1/2 ટીસ્પૂનમીઠું
  4. મસાલા પેસ્ટ -
  5. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  6. 1 ટીસ્પૂનલાલ મરચું
  7. 2 ટીસ્પૂનધાણાજીરું
  8. 1/4 ટીસ્પૂનહળદર
  9. 1/2 ટીસ્પૂનઆમચૂર
  10. 3 ટેબલસ્પૂનપાણી
  11. અન્ય સામગ્રી -
  12. 4 ટેબલસ્પૂનતેલ
  13. 1 ટીસ્પૂનઅજમા
  14. 1/4 ટીસ્પૂનહિંગ
  15. 1 ટીસ્પૂનજીરુ
  16. 1લાલ સૂકું મરચું
  17. 1તમાલપત્ર
  18. 1 ટેબલસ્પૂનચણાનો લોટ
  19. 1 ટીસ્પૂનલસણની પેસ્ટ
  20. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  21. 2લીલા મરચા લાંબા ટુકડામાં કાપેલા
  22. 1/2 કપટામેટાની પ્યુરી
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. 1 ટીસ્પૂનગરમ મસાલો
  25. 2 ટીસ્પૂનઆમલીનો પલ્પ
  26. 2 ટીસ્પૂનગોળ
  27. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  28. વઘાર -
  29. 2 ટેબલસ્પૂનતેલ
  30. 1/2 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

6ક 30મિ
  1. 1

    સૌપ્રથમ વાલને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈને છ થી આઠ કલાક માટે પલાળી રાખવા. હવે પલાળેલું પાણી નિતારી લઈને વાલ ને પ્રેશર કુકરમાં ઉમેરી એમાં પાણી અને મીઠું ઉમેરીને બાફી લેવા.

    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું, ધાણાજીરું, હળદર, આમચૂર પાવડર અને પાણી ભેગું કરીને મસાલા પેસ્ટ બનાવી લેવી. એક પોટમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરી જીરુંનો રંગ બદલાય એટલે તેમાં અજમા, હિંગ, લાલ સૂકું મરચું અને તમાલપત્ર ઉમેરવું. હવે તેમાં એક ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરીને બરાબર શેકી લેવો. ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણ ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર સાંતળવું. હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.

    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટામેટાની પ્યુરી અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું અને મીડીયમ તાપ પર તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું. ત્યારબાદ તેમાં બાફેલા વાલ પાણીની સાથે જ ઉમેરી દેવા અને ગરમ મસાલો, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરીને બરાબર હલાવી લેવું.

    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીડીયમ તાપ પર 10 થી 12 મિનિટ માટે પકાવીને લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો. વઘાર માટે તેલ ગરમ કરી એની અંદર કાશ્મીરી લાલ મરચું ઉમેરીને ગેસ બંધ કરી દેવો. તૈયાર કરેલો વઘાર વાલના શાક ઉપર ઉમેરવાથી એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે.

    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વાલના શાકને રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઈ શકે છે.

    વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર February 03, 2023 13:19
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Top Search in

  1. 1st for વાલ
  2. 3rd for પ્યુરી
  3. 6th for તમાલપત્ર
  4. 7th for કઠોળ

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
  2. આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
  3. લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  5. બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
  1. ગોળ વાળો આંબળા નો જામ
  2. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close