કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧ કપલીલા વટાણા
  • ૧ કપફણસી
  • ૧ નંગ નાનુ લીલું કેપ્સીકમ
  • ૧ નંગ નાનુ લાલ કેપ્સીકમ
  • ૧ નંગ નાનુ પીળું કેપ્સીકમ
  • ૧૦૦ ગ્રામ બેબી કોર્ન
  • ૧ નંગ ગાજર
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટા
  • ૨ ચમચીટોમેટો કેચઅપ
  • ૧ ચમચીઆદુ -લસણ -મરચાની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીહિંગ
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • ૧/૪ ચમચીબ્લેક પેપર પાઉડર
  • ૨ ચમચીઘી
  • ૧પાવરુ તેલ
  • ૧/૨ ચમચીજીરુ
  • કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ફણસી, બેબીકોર્ન, બધા કેપ્સીકમ, ગાજર, એક ટમેટું ને લાંબા કટ કરી લેવા. એક ડુંગળીને ક્યુબ્સ આકારમાં કટ કરી લેવી. લસણ આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી. બીજી ડુંગળી અને બીજું ટામેટું એક બાજુ ઝીણા સમારીને રાખી દેવા.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેનમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં બધા વેજીસ ને પાંચ થી સાત મિનિટ સુધી સાતળી ને ક્રંચી બનાવી લેવા. અહીં વેજીસ ને કુક નથી કરવાના.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બધા વેજીસ ને અલગથી કાઢી લેવા. ત્યારબાદ તે જ પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું અને આદુ લસણ મરચાની પેસ્ટ થી વઘાર કરવો.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી ને મેશ થઈ જવા દેવા. ત્યારબાદ તેમાં બધો મસાલો અને સાથે ટોમેટો કેચઅપ ઉમેરી દેવું.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં સાંતળેલા વેજીસ ઉમેરી અને બધું મિક્સ કરી લેવું. હવે તૈયાર છે વેજ જાલફ્રેઝી.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વેજ જાલફ્રેઝી ને ગરમા ગરમ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.

    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર February 17, 2023 21:37

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 19, 2023 03:58
@Ghanshyam10 tasty platter
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable વેજ જાલ્ફ્રેઝી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  5. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  1. રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
  2. ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)
  3. મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટસ શકકરિયા ની ખીર (ફરાળી રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close