ગાજર ના કબાબ (Gajar Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટાકા નો માવો લઈ તેમાં છીણેલુ ગાજર, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી તેમાં બધા મસાલા ઉમેરી પલાળેલા પૌંઆ, ચણા નો લોટ અને ચોખા નો લોટ ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવું હવે તૈયાર કરેલા મિશ્રણ મા થી લુઆ કરી કબાબ વાળી લેવા.
- 3
હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકવું. હવે કબાબ ને બ્રેડ કમસ મા રગદોળી ગરમ તેલ માં કબાબ ને ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું.
- 4
ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812567














ટિપ્પણીઓ (3)