કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub

Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub

Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બીરયાની મસાલો બનાવવા માટે:-
  • ૩-૫ કાળા મરી
  • ૧ નંગ સ્ટાર ફૂલ
  • ૧-૨ ઇંચ તજ
  • ૧/૨ ચમચીજીરું
  • ૧નાની જાવીન્તરી
  • ૬-૭લીલી ઈલાયચી
  • ૩-૪ લવિંગ
  • ૧/૨ ચમચીઆખા ધાણા
  • ૧/૨ ચમચીવરિયાળી
  • ૨૦ થી ૨૫ કાજુ
  • ૩-૪ સૂકા લાલ મરચા
  • ૪-૫ મોટી કળી લસણ
  • ૧ ઇંચઆદુનો ટુકડો
  • ૨-૩ મોટી ચમચી મલાઈ, ફ્રેશ ક્રીમ
  • ૧/૪ કપકોથમીર
  • ૧/૪ ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીખાંડ
  • બીરીયાની બનાવવા માટે:-
  • ૧૦-૧૨ બટેટી,
  • ૧બાઉલ મિક્સ વેજીટેબલ (ફણસી ગાજર વટાણા મનગમતા)
  • ૧/૪ કપદહીં
  • ૧/૨ કપટામેટાં સમારેલા
  • ૧/૪ કપડુંગળી, તળેલી (ઓપ્શન)
  • ૨ કપબાસમતી ચોખા
  • ૨ ચમચીબિરયાની મસાલો તૈય્યારર મળે છે તે
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧૦ થી ૧૨ તાંતણા કેસર દૂધમાં પલાળેલું
  • પાણી જરુરમુજબ
  • ઘી વઘાર માટે
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ખાડા મસાલા ને શેકી લો અને પછી તેમાં જ છેલ્લે કાજુ ને પણ શેકી લો.
    આ શેકેલા મસાલા ને મિક્સર જાર માં નાખો. અને સાથે લસણ, આદુ, કોથમીર, મલાઈ, હળદર, મીઠું અને ખાંડ બધું નાખીને પીસીલો આ પીસેલું મિશ્રણ એટલે આપણો ફ્રેશ બીરીયાની મસાલો તૈયાર છે.મેં તૈય્યાર મસાલો પણ લીધો છે,

    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મસાલા ને એક મોટા બાઉલ માં લઇ લો તેમાં તળેલી બટેકી નાખો. અને બટેકી ને તેમાં બરાબર રગદોળી દો. આ મસાલા વડી બટેકી ને ૨-૩ કલાક મૂકી રાખવી એટલે મસાલો બટેકી માં ચડી જાય.
    હવે બટેકીને મસાલા માંથી કાઢી ને જુદી કરવી વધેલો મસાલો બાઉલ માં રહેવા દેવો.
    આ મસાલા માં દહીં અને તળેલી ડુંગળી નાખીને મીક્ષ કરવું. (જો તળેલી ડુંગળી ના હોય તો પણ ચાલે)

    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક હાંડી કે કુકર લો. તેમાં ઘી નાખીને ગરમ કરો.તેમાં જીરું અને ટામેટાં ઉમેરી સાંતળો તેમાં બીરીયાની મસાલા- દહીં નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.
    તે થોડું ગરમ થાય એટલે તેમાં મસાલા વાળી બટેકી નાખી ને થોડી વાર સાંતળવી.
    જરૂર મુજબ પાણી ઉમેરવું(ભાત ના માપ મુજબ)
    હવે આ કઢાઈ માંથી થોડી બટેકી કાઢી લેવી. અને કઢાઈ માં બાફેલો 1/2 ભાત નું લેયર કરવું તે ભાત પર વધેલી બટેકી નું લેયર કરવું હવે ફરી ભાત નું લેયર કરવું ઉપર ના લેયર પર ૨-૩ ચમચી ઘી અને કાજુ મુકવા.
    છેલ્લે કેસરપલાળેલું ઉમેરવું,

    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ તૈયાર કરેલ કઢાઈ ને ઢાંકણ કે ડીશ વડે ઢાંકી દો.
    ત્યાર બાદ ગેસ પર એક તવી મુકો તેના પર આ કઢાઈ મૂકી ને બીરયાની ને ચડવા દો. જેથી મસાલો દાજી ના જાય.
    દસ થી પંદર મિનિટ માં આ બીરીયાની તૈયાર થઇ જશે.સીઝે એટલે હળવે હાથે હલાવી લ્યો
    તૈયાર થયેલ બીરીયાની ને એક સર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો.

    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર February 26, 2023 17:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  3. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  4. લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
  5. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  1. સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
  2. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  3. અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
  4. વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close