આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)

Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙
#BW
કુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જ
Week 3
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ખાડા મસાલા ને શેકી લો અને પછી તેમાં જ છેલ્લે કાજુ ને પણ શેકી લો.
આ શેકેલા મસાલા ને મિક્સર જાર માં નાખો. અને સાથે લસણ, આદુ, કોથમીર, મલાઈ, હળદર, મીઠું અને ખાંડ બધું નાખીને પીસીલો આ પીસેલું મિશ્રણ એટલે આપણો ફ્રેશ બીરીયાની મસાલો તૈયાર છે.મેં તૈય્યાર મસાલો પણ લીધો છે, - 2
આ મસાલા ને એક મોટા બાઉલ માં લઇ લો તેમાં તળેલી બટેકી નાખો. અને બટેકી ને તેમાં બરાબર રગદોળી દો. આ મસાલા વડી બટેકી ને ૨-૩ કલાક મૂકી રાખવી એટલે મસાલો બટેકી માં ચડી જાય.
હવે બટેકીને મસાલા માંથી કાઢી ને જુદી કરવી વધેલો મસાલો બાઉલ માં રહેવા દેવો.
આ મસાલા માં દહીં અને તળેલી ડુંગળી નાખીને મીક્ષ કરવું. (જો તળેલી ડુંગળી ના હોય તો પણ ચાલે) - 3
હવે એક હાંડી કે કુકર લો. તેમાં ઘી નાખીને ગરમ કરો.તેમાં જીરું અને ટામેટાં ઉમેરી સાંતળો તેમાં બીરીયાની મસાલા- દહીં નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.
તે થોડું ગરમ થાય એટલે તેમાં મસાલા વાળી બટેકી નાખી ને થોડી વાર સાંતળવી.
જરૂર મુજબ પાણી ઉમેરવું(ભાત ના માપ મુજબ)
હવે આ કઢાઈ માંથી થોડી બટેકી કાઢી લેવી. અને કઢાઈ માં બાફેલો 1/2 ભાત નું લેયર કરવું તે ભાત પર વધેલી બટેકી નું લેયર કરવું હવે ફરી ભાત નું લેયર કરવું ઉપર ના લેયર પર ૨-૩ ચમચી ઘી અને કાજુ મુકવા.
છેલ્લે કેસરપલાળેલું ઉમેરવું, - 4
આ તૈયાર કરેલ કઢાઈ ને ઢાંકણ કે ડીશ વડે ઢાંકી દો.
ત્યાર બાદ ગેસ પર એક તવી મુકો તેના પર આ કઢાઈ મૂકી ને બીરયાની ને ચડવા દો. જેથી મસાલો દાજી ના જાય.
દસ થી પંદર મિનિટ માં આ બીરીયાની તૈયાર થઇ જશે.સીઝે એટલે હળવે હાથે હલાવી લ્યો
તૈયાર થયેલ બીરીયાની ને એક સર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ જલજલા(પંજાબી સબઝી)
કુક વિથ વસંત મસાલા - પંજાબી રેસિપી ચેલેન્જWeek 2#SN2#Vasantmasala#aaynacookeryclub#પંજાબી સબઝીBye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙#BW Juliben Dave -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3મટકા / અવધિ રેસીપી ચેલેન્જ Falguni Shah -
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
શાહી કેસર ફીરની (Shahi Kesar Firni Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
હૈદ્રાબાદી વેજ કોર્ન બિરયાની (Hyderabadi Veg Corn Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
-
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
અવધિ મસાલા ખીચડી (Avadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub#અવધિ રેસીપી#BW#વિન્ટર સ્પેશિયલ રેસિપી શિયાળા માં તંદુરસ્ત માટે હેલ્ધી અને ટેસ્ટી એવી આ અવધિ ખીચડી ની મજા હવે શિયાળો જવાની તૈયારી છે ત્યારે માણી લઈએ. Varsha Dave -
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
મસાલા આલુ કતરી (Masala Aloo Katri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2 - punjabi recipe challengeઆજે લીલા વટાણા અને ગાજર નાંખી પંજાબી વેજ બિરયાની બનાવી છે. વેજીટેબલ તમે તમારી રીતે નાંખી શકો છો. વસંત મસાલા નું લાલ મરચું ઉપયોગ માં લીધેલ છે. જે ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubઅવધી રેસીપી (નવાબી ફૂડ) Falguni Shah -
ટીંડોળા લબાબદાર (Tindora Lababdar Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#BW Swati Sheth -
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ