ચાઈનીઝ ફિંગર્સ

Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475

#માસ્ટરક્લાસ

ચાઈનીઝ ફિંગર્સ

#માસ્ટરક્લાસ

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૫ મિડિયમ સાઈઝ બટેટા
  2. ૨ નંગ ટમેટા
  3. ૨ નંગ ડૂંગળી
  4. ૨ નંગ મરચા
  5. ૧ મોટી વાટકી કોર્ન ફ્લોર
  6. ૪ કડી લસણ
  7. અડધી ચમચી મરચૂ
  8. જરૂર મૂજબ મીઠૂ
  9. ૧ ચમચી સોયાસોસ
  10. અેક ઈંચ આદૂનો ટૂકડો
  11. પા ચમચી મરી

Cooking Instructions

  1. 1

    સૌ પ્રથમ બટેટાને ધોઈ છાલ કાઢી અને ફિંગર્સ બનાવવી.પછી એક તપેલામા પાણી અને મીઠુ નાખી અડધી ચડાવવી.પછી ઉતારીને કોર્ન ફ્લોર નાખી હલાવવુ.

  2. 2

    પછી ફિંગર્સ ને બ્રાઉન તળવી.

  3. 3

    સોસ માટે એક ડિશ મા ટમેટા અને મરચાના કટકા કરવા.એક પેન મા તેલ નાખી તેમા બંન્ને નાખી દેવા.

  4. 4

    પછી તેમા મરચુ,મીઠૂ નાખી હલાવવૂ.અને સોસ તૈયાર કરવો.

  5. 5

    હવે અેક પેનમા તેલ લઈ ને લસણ, આદૂ, ડૂંગળી નાખવી.

  6. 6

    પછી તેમા સોસ, મીઠૂ, મરી નાખવા.

  7. 7

    પછી સોયાસોસ, કોર્ન ફ્લોર પાણી મા નાખી હલાવીને ઉમેરવુ.

  8. 8

    પછી તેમા ફિંગર્સ નાખી હલાવીને સર્વ કરવૂ.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475
on

Comments

Similar Recipes