મિક્ષ કઠોળ નું ગાઠીયા ઉસળ
Prerita Shah @cook_Prerit
મિક્ષ કઠોળ નું ગાઠીયા ઉસળ
Steps
- 1
મિક્ષ કઠોળ ને ૫ કલાક પલાળી કુકર્ મા બાફી લેવા. ડુંગળી ટમેટાં ની ગેવી બનાવી ને સાંતળી તેમાં મીઠુ,મરચુ,હળદળ ધાણાજીરુ,ગરમ મસાલો નાંખી સાંતળી ને કઠોળ નાંખી ખદખદાવી લેવું
- 2
ગાંઠિયા અને લસણને મિક્ષકસર મા વાટી મીઠુ-મરચુ નાંખી પાણી થોડું ઉમેરી ચટણી રેડી કરવી
- 3
હવે બનાવેલ મિક્ષ કઠોળ ના ઉસળ ને ડીશ મા લઇ તેમાં ધાણાની ચટણી બનાવેલ લસણ ગાંઠીયા ની ચટણી, મસાલા પાપડી, ગાંઠિયા અને લીલી ડુંગળી થી સજાવી સઁવ કરો તૈયાર છે ટેસટી મિક્ષ કઠોળ નું ગાંઠિયા ઉસળ
Similar Recipes
More Recipes
-

Bethica Das
-

Sudipa Gope
-

Shilpa Shah
-

Beena Radia
-

Shobha Rathod
-

Sampada Shrungarpure
-

Uzma Syed
-

culinarycubit
-

Shobha Deshmukh
-

Aruna Thapar
-

Hot spicy fried chicken tenders
🌈NinjaMommaKitchen🌈
-

🌈NinjaMommaKitchen🌈
-

Christina
-

Peanut Butter & Chocolate Monkey Bread
Cooking with Kimberly Wood
-

Lekha Toraskar
-

Nada Hermanus
-

Asak
-

Polly Basu
-

Asma faisal
-

Sumieaskar
-

Aisha Abdulsalam
-

Mss_annerh_testy
-

Sukhi Saini
https://cookpad.wasmer.app/us/recipes/8557774











Comments