Steps
- 1
ડૂંગળી, મરચા ને જીણા સૂધારવા, ગાજર ખમણવૂ,કોબી ને લાંબી સૂધારવી ટમેટાને પ્યૂરી કરવી.
- 2
બટેટાનૂ ખમણ કરવૂ,તેમજ વપરાશમા સોયાસોસ,અને મેગી મસાલા વાપરવૂ.
- 3
એક પેન મા તેલ લઈ ડૂંગળી મરચા નાખી સોંતરવૂ.
- 4
પછી તેમા ટમેટાની પ્યૂરી નાખવી ચડી જાય એટલે બટેટા નાખી હલાવવૂ, ચડે ત્યારે ગાજર નાખવા.
- 5
ગાજર ચડે ત્યારે તેમા કોબી નાખવી પછી મીઠૂ ને સોયાસોસ ઉમેરવો.
- 6
પછી મેગી મસાલા નાખી ને હલાવવૂ.
- 7
બે રોટલી લઈને બંન્ને માં સોસ લગાડીનેપૂરણ ભરવૂ,પછી બીજી રોટલી રાખીને સેન્ડવીચ બનાવી.
- 8
બંન્ને પડ ઉપર તેલ લગાવીને બંન્ને બાજૂ તવા પર શેકવી.
- 9
ચાર પીસ કરીને સોસ સાથે પીરસવૂ.
Similar Recipes
More Recipes
-

Drumstick Potato Poppy Seeds Curry (Bengali style Danta-Aloo Posto)
Amrita Chakroborty
-

Bina Anjaria
-

deoyani
-

Crispy Garlic Butter Baked Potatoes
Pinkblanket's Kitchen
-

Lemon mint kadha for digestion
DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Sanuber Ashrafi
-

Sarvat Hanif
-

Baked French Toast Sticks (Freezer-Friendly)
🌈NinjaMommaKitchen🌈
-

Foodielover
-

Grilled Mexican Chicken Low Carb
I'll Have Some Of That!
-

🌈NinjaMommaKitchen🌈
-

Traditional (Kienyeji)Chicken Stew
Jamila Ibrahim Tunau
-

Aruna Thapar
-

vidhi vazirani
-

Nirupama Mohanty
-

Kumkum Chatterjee
-

kavi priya
-

Vedangi Kokate
-

Sakshi Lodhi
-

Hira Naz
-

II_ Chloe


































Comments