Cooking Instructions
- 1
ચણા ની દાળ, મગની દાળ અને અડદ ની દાળ પાંચ કલાક પહેલા પલાળી રાખો.
- 2
બધી પલાળેલી દાળ મિક્સરમાં પીસી લો
- 3
પીસેલી દાળ માં આદું અને મરચા ની પેસ્ટ, લસણ વાટેલું તથા ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર સમારેલી નાખીને મીઠું અને હિંગ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો
- 4
હવે ગરમ તેલમાં માં ધીરે તાપે અધકચરા સાંતળો પછી..
- 5
તેલમાં થી કાઢી લઈ ને વડા દાબી લઈ ને ફરી થી ધીરે તાપે ગુલાબી રંગ નાં થાય એટલા તળી લો.
- 6
ગરમાગરમ દાળવડા લીલી ચટણી અને ગોળ આંબલી ની ચટણી સાથે પીરસો
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/9411237
Comments (3)