ફરાળી દાળ

ઉપવાસ માં જયારે કૈક નવું ખાવાનું મન થાય ત્યારે આ દાળ બનાવી મને ખુબ પસંદ છે ફરાળી ભાખરી, પુરી કે પછી રાજસ્થાની બાટી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે
#દાળકઢી
ફરાળી દાળ
ઉપવાસ માં જયારે કૈક નવું ખાવાનું મન થાય ત્યારે આ દાળ બનાવી મને ખુબ પસંદ છે ફરાળી ભાખરી, પુરી કે પછી રાજસ્થાની બાટી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે
#દાળકઢી
Steps
- 1
દૂધી અને બીટ ને બાફી લો અને એની પ્યુરી બનાવી લો
- 2
હવે એક પણ માં તેલ ગરમ કરી એમાં જીરું તતડાવો, પછી લીલા મરચા, મીઠો લીમડો, આદુ, કોથમીર નો વઘાર કરો, એમાં પછી ટમેટા પ્યુરી અડદ કરી એને ૨ મિનિટે સાંતળો.
- 3
પછી એમાં દૂધી અને બીટ ની પ્યુરી નાખો, અને પછી બધા મસાલા નાખો અને હલાવી દો બધું સરસ રીતે, જેટલી જાડી રાખવી હોય દાળ ને આ પ્રમાણે પાણી અડદ કરો. દાળ ને ઢાંકી દો અને ૫ મિનિટે કૂક થવા દો
Similar Recipes
More Recipes
-

Vilde!:)
-

Naheed Alam
-

Eva Saida
-

Eva Saida
-

Pragati Hakim
-

Chana And Masoor Dal Pakoda (For Tea-Time And Evening Cravings)
Navnita Jaiswal
-

Aishwarya Kitchen A
-

pinal Patel
-

Rachma McTegg
-

Asian Meatball Stuffed Zucchini
Air Fry with Me
-

Creamy Chicken and Kale Bowties
Kels Ro
-

Sadaf Zahid
-

Renu Rajput -

Walies Flavour Services
-

Manisha Bhatia -

Mamta Mehta
-

Usha V Bhat
-

Suvas Shah
-

Bijal Thaker
-

Nidhi Mohit Mehta
-

Rishav Sharma













Comments