વેજીટેબલ પુડલા... #trend1

Trupti Patel @cook_20071447
Cooking Instructions
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં જરૂરીયાત મુજબ પાણી નાખી ને ખીરું તૈયાર કરો.
- 2
પછી તેમા ઝીણા સમારેલા ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, લીલુ મરચું, મીઠું, હળદર, મરચું, અજમો, મરી અને કોથમીર બધુ નાખવુ.
- 3
બધુ હલાવીને મીક્ષ કરવુ.
- 4
પછી ગરમ લોઢીમા તેલ મુકીને પુડલા ઉતારવા.
- 5
પછી ગરમ ગરમ પુડલા ટમેટા સોસ કે ચટણી જોડે પીરસવા.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/11346531
Comments