પાઉંભાજી
બજાર જેવી પાઉંભાજી ઘરે બનાવાની સરળ રીત
#healthy2020
Steps
- 1
વટાણા અને બટાકા ને બાફવા, બાફતી વખતે એમા 1ચમચી જેટલું નમક ઉમેરવું
- 2
ત્યારબાદ 2 થી 3 ચમચી તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થઇ જાય પછી તેમાં જીરું ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં જીનુ સમારેલું કેપ્સિકમ ઉમેરવું, અને 2 મિનિટ સાંતળવું.
- 4
ત્યારબાદ તેમાં જીના સમારેલા ટામેટા અથવા ટમેટા ની ગ્રેવી કરી ને ઉમેરવી અને 2 થી 3 મિનિટ અથવા તેલ છૂટુ પડે ત્યાં સુધી સાંતળવું.
- 5
ત્યારબાદ તેમાં બધા મસાલા, થોડુ પાણી અને થોડી ધનાભાજી ઉમેરવી.
- 6
ત્યારબાદ તેમાં બટાકા ને વટાણા ને મેષ કરી ઉમેરવા અને તેમા ધનાભાજી, લીંબુ અને જરૂર મુજબ પાણી ઉમેરી 2 થી 3 મિનિટ સાંતળવું.
- 7
તો મિત્રો અહીંયા અપડી ભાજી તૈયાર છે. પછી પાઉં ને લોઢી ઉપર થોડુ તેલ ક ઘી મા સેકી લેવા.
Similar Recipes
More Recipes
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Nutan Shah
-

Santy Coy
-

Shaik Hajira
-

Vada Heroux
-

Elanor
-

Crockpot Creamy Italian Chicken
Crock Pot Girl 🤡
-

Air Fry with Me
-

Giant Peanut Butter Cookie Bar
Pinkblanket's Kitchen
-

Rushi Khan
-

Bharti mehta -

Samia Aijazz
-

Aishwarya Kitchen A
-

Mita Tran
-

Red cabbage soup - Unicorn soup
Gaia Riva
-

Jasmin Motta _ #BeingMotta
-

Nidhz M
-

Vasundhara Gupta
-

Purvi Modi






















Comments