વેજીટેબલ પુલાવ

#healthy2020
અહીંયા આપડે પુલાવ ને કુકરમા બનાવીસુ, આ પુલાવ સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ છૂટો બનશે.
વેજીટેબલ પુલાવ
#healthy2020
અહીંયા આપડે પુલાવ ને કુકરમા બનાવીસુ, આ પુલાવ સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ છૂટો બનશે.
Steps
- 1
કુકર ને ગરમ થવા દેવું, ત્યારબાદ તેમા તેલ ઉમેરી તેલ ગરમ થાય પછી તેમા રાઈ અને જીરુ નો વધાર કરવો.
- 2
ત્યારબાદ તેમા બધા શાકભાજી ધોઈ ને ઉમેરવા અને સાથે થોડુ નમક પણ ઉમેરવુ, બધુ સરખી રીતે હલાવી કુકર ના ઢાકણા ને ઢાંકી ને 2 થઈ 3 મિનિટ ચડવા દેવુ. અહીંયા આપડે કુકર નુ ઢાંકણું બંધ નથી કરવાનુ.
- 3
ત્યારબાદ તેમા ટામેટા અને લીંબુ ઉમેરવા અને બધા મસાલા ઉમેરવા.
- 4
ત્યારબાદ ચોખા ને સરખા 2 પાણી થી ધોઈ ને મે અહીંયા 10 થી 15 મિનિટ માટે પલાડી ને રાખીયા હતા તેમા થી બધુ પાણી નિકાળી અને ચોખા અને ચોખા થી 2 ગણુ પાણી ઉમેરવુ. એટલે જો આપડે 1 કપ ચોખા લીધા હોય તો 2 કપ પાણી ઉમેરવુ.
- 5
ત્યારબાદ કુકર નુ ઢાંકણું બંધ કરી ધીમા તાપે 10 મિનિટ રાખવુ પછી કુકર ઠરી જય એટલે અપડો વેજીટેબલ પુલાવ તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Easy Crab Stuffed Portobello Mushrooms
Chef Nena
-

Easy Oven Baked Chicken Fajitas
Elyse Rose
-

Robert Gonzal
-

Vietnamese Vegetarian Egg Meatloaf
Air Fry with Me
-

Lucknowi Chicken Briyani(Awadhi Briyani)
Vidita Bhatia
-

Alka Bhandari
-

Palak Manghwani
-

Chicken steak with white sauce
Sami Saqib
-

Kavita
-

Zahra Shaikh
-

Acorn Squash with Kale and Turkey Sausage
Adrianne Meszaros
-

chaiwe phiri
-

Soumi Banerjee
-

lovely mishra












Comments (2)