મીન્ટ મોઈતો (Mint Mojito)

Foram Kansara
Foram Kansara @cook_23356912

મીન્ટ મોઈતો (Mint Mojito)

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૧ બાઉલ ફૂદીનો
  2. ૨ લીંબુ નો રસ
  3. ૪ સ્પૂન ખાંડ
  4. ૧ સ્પૂન ચાટ મસાલો
  5. ૧ સ્પૂન સંચર
  6. ૧ બોટલ સ્પા્ઈટ લેમન ફ્લેવર
  7. ચપટી મીઠું
  8. લેમન સ્લાઈઝ ગાની્શીંગ માટે
  9. ૫-૬ ચમચી પાણી

Cooking Instructions

  1. 1

    મીક્ષર બાઉલ માં લેમન જ્યૂસ,ફૂદીનો,મીઠું,ખાંડ,ચાટ મસાલો,સંચર,ખાંડ & પાણી નાખીને બ્લેન્ડ કરવું.

  2. 2

    ૧ ગ્લાસ માં ૩ ચમચી બ્લેન્ડ કરેલી પ્યૂરી નાખવી. તેના ઉપર આખો ગ્લાસ સ્પા્ઈટ થી ભરવો.

  3. 3

    લેમન સ્લાઈઝ ગાની્શ કરવું.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Kansara
Foram Kansara @cook_23356912
on

Comments

Similar Recipes