ગુલાબ જાંબુ

Dimple 2011
Dimple 2011 @cook_22227672
Edit recipe
See report
Share
Share

Ingredients

  1. 1કપ રવો
  2. 1ચમચી ધી
  3. 1કપ દૂધ
  4. 2ચમચી મીલ્ક પાવડર
  5. 1/4કપ ખાંડ
  6. તેલ
  7. ચાસણી બનાવા માટે
  8. 1કપ ખાંડ
  9. 1કપ પાણી
  10. કેસર
  11. ઈલાયચ

Cooking Instructions

  1. 1

    રવા ને સેકીલો

  2. 2

    એક પેનમાં ઘી લો દૂધ, મીલ્ક પાવડર, ખાંડ ઉમેરી થોડી વાર દૂધ ઉકળે એટલે રવો નાખી ને મિશ્રણ તૈયાર કરો

  3. 3

    મીસરણ ઠંડુ થાય પછી એ ના નાના નાના લુવા વાળી ને તેલ માં તળીલો

  4. 4

    1તાર ની ચાસણી તૈયાર કરી એમા તળેલા ગુલાબ જાંબુ નાખી ને 2થી 3 કલાક માટે મૂકો

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
on

Similar Recipes