રવા અને દાળિયા ની લાડુડી
Cookped ૨
Flour challange
Steps
- 1
સૌ પ્રથમ રવા ને ધીમા ગેસ પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવો રવો શેકાઈ જાય એટલે ઠંડો કરવા એક બાઉલમાં કાઢી લેવો
- 2
હવે દાળિયા,ખાંડ અને ઈલાયચી ને મિક્સર માં બારીક પીસી લેવું
- 3
સુકામેવા ને થોડાક ઘી માં શેકી લેવું,ત્યારબાદ બીજું ઘી એક કઢાઈ માં ગરમ કરી લેવું, હવે રવો,દાળિયા નું મિશ્રણ અને સૂકોમેવો,કોપરાનું છીણ બધું બરાબર મિક્સ કરી લેવું હવે ગરમ ગરમ ઘી તે મિશ્રણ માં થોડું થોડું ઉમેરવું ઘી નાખ્યા પછી તેને તવેથીની મદદથી મિક્સ કરી લેવું અને લડવો બનાવી લેવો
- 4
તો તૈયાર છે રવા દાળિયા ની લાડુડી જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે અને બાળકો ને ખુબજ પસંદ આવશે
Similar Recipes
More Recipes
-

Authentic Italian Tiramisu (No Cream, No Shortcuts)
Gaetano Spampinato
-

Aruna Thapar
-

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Dasha Able
-

Sirine Chmaysem
-

Hetal Poonjani
-

ZMA
-

Minty Mama
-

stephcinn
-

kanisuroll
-

Wilhelmina Cooks
-

Pappardelle with chicken, chanterelles and cream
Robert Gonzal
-

Omega Janat
-

Yamuna H Javani
-

Kajal Rupani -

Richa Raghav
-

Chhavi Jain
-

teesa davis
-

Naznin Shahabuddin Modasiya
-

John A
-

Chicken Spring Rolls #DeepFriedSnack
Navinder Kaur
-

Ankita Roy Mondal
https://cookpad.wasmer.app/us/recipes/13205983













Comments