ફરાળી પેટીસ
#વેસ્ટઈન્ડિયા#
2020
Steps
- 1
સીંગદાણા ને મિક્સરમા પિસી લેવા
- 2
નારીયેળ ને કાચલી થી અલગ કરી નાના ટુકડા કરી ને મિક્સર મા જીણી પેસ્ટ બનાવી લેવી
- 3
સીંગદાણા અને નારીયેળ ની પેસ્ટ ને મિક્સ કરી તેમા આદુ મરચાની પેસ્ટ ઉમેરવી
- 4
લીબું નો રસ, સાકર તેમજ મીઠું ઉમરી બધું મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરવું. તેના નાના નાના બોલ્સ બનાવી લેવા
- 5
હવે કોટીગં માટે બટાટા ને બાફીને મેશ કરી લેવા તેમા આરારુટ નો લોટ મિક્સ કરવો
- 6
બટાટા આરારુટ ના મિશ્રણ મા મીઠું નાખીને મિક્સ કરી લેવુ
- 7
કોટીગં ના મિશ્રણ માથી થોડુંક મિશ્રણ લઈ ને તેના ગોળા વાળી લેવા
- 8
ગોળાની અંદર થોડું ખાડા જેવું કરી અંદર સ્ટફિંગ ના બોલ્સ્ ને મુકીને કવર કરી લેવું
- 9
આમ બધાજ બોલ્સ બનાવી લેવા.
- 10
હવે તેલ માં થોડા લાલ પડતા તળી લેવા.
- 11
દહીં માં સાકર, મીઠું, મરી પાવડર અને ધાણા મિક્સ કરી હલાવી લેવુ.
- 12
તો તૈયાર છે ગરમાગરમ ફરાળી પેટીસ
Similar Recipes
More Recipes
-

Garima Mayur Mangwani -

Ricardo
-

Chicken in Homemade Breadcrumbs
Xavier Seror
-

Pragati Hakim
-

Dal Khichdi (One Pot Healthy Meal 🥘)
Alka Bhandari
-

Aunty Eiko's international cuisine experience
-

Adrak - Pudina Chai --- Indian Ginger - Mint Tea, A Wellness Drink In Monsoon
Bina Samir Telivala
-

🌈NinjaMommaKitchen🌈
-

PittbullMom2014
-

Felix Cortes
-

Meme
-

Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Sana Naveed
-

Mrs Prachi Umesh Taldevkar
-

Heart healthy three bean salad
Chef Francis
-

Khalida Misbah
-

Kathirikai Poriyal Brinjal Fry
Head Over Meals by Dipika Ravichandran
-

Junquo M Hill
-

Afshan Tabassum
-

Paul's bean and bacon delight!
Michelle Mehling -

Monika Monga
-

Harsha Ladhwani























Comments