Steps
- 1
ઉપર જણાવેલ બધા શાક નાના સમારી લેવા। ત્યારબાદ બધા મસાલા મિક્ષ કરી લેવાં ।પાણી જરૂર લાગે તો જ ઉમેરવું પછી તેના લાંબા અને પાતળ। રોલ બનાવવા.
- 2
એક કઢાઇ મા તેલ ગરમ થાય એટલે બધા રોલ ફ્રાય કરવા ।
- 3
પછી એક પેન લેવી તેમા થોડુ તેલ નાંખવુ પછી જીરૂ અને લીમડા નો વઘાર કરવો.તેમા એક કપ લાંબા સમારેલા કાંદા અને કેપ્સિકમ મિક્ષ કરવું પછી 1 ચમચી સોયા સોસ નાંખવુ 1 થી 2 સુધી થવ। દેવુ પછી ફ્રાય કરેલા રોલ નાખીને હલાવી દેવુ।મીઠુ જરૂર મુજબ નાખવું, 5 મિનિટ પછી ગેસ બંધ કરવો। ગરમાગરમ ટોમેટો સૉસ સાથે સવૅ કરવુ.
Similar Recipes
More Recipes
-

Justin Gonzalez
-

Banana Chocolate Chip Mini Loaves
Justin Gonzalez
-

Madhvi Srivastava
-

Prachi Phadke Puranik
-

Soumini Bhattacherjee
-

ZMA
-

Kshama's Kitchen
-

Shilpa Shah
-

Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Tofu in coconut/cashew sauce & fried green beans
Felix Cortes
-

Chicken Fillet in creamy sauce
Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Shikha Yashu Jethi
-

Smiley_blu3
-

Khadija Abdullahi
-

Ruma Guha Das Sharma
-

food_my_soul
-

Sony Sonyayoub
-

spicequeen
-

Meera Siddharth
-

tanveer sayed
-

Krishna Biswas
-

Surbhi Krunal Thakker
https://cookpad.wasmer.app/us/recipes/13518580











Comments