ચોકલેટ દૂઘપાક..🍫

બાળકો ને આમ તો ચોકલેટ નું નામ પડે એટલે તરત જ ખાવા બેસી જાય.. તો આ તો ચોકલેટ દૂધપાક...😋
ચોકલેટ દૂઘપાક..🍫
બાળકો ને આમ તો ચોકલેટ નું નામ પડે એટલે તરત જ ખાવા બેસી જાય.. તો આ તો ચોકલેટ દૂધપાક...😋
Steps
- 1
સૌ પ્રથમ ભાત ને ૧૦ મિનિટ માટે પાણી મા પલાળી મૂકો. હવે એક પેન મા દૂધ ગરમ કરવા મૂકો ઘીમાં ગેસ પર તેમા પલાળેલા ચોખા માથી પાણી કાઢી દૂધ મા નાંખી હલાવતા રેજો.
- 2
૨૦ મિનિટ સુધી ઉકળવા દો. ત્યાં ચોખા પન ચઢી જાશે.
- 3
દૂધ ઘટ્ટ ત્યાં સુઘી રેવા દો.તેમા ખાંડ, કોકો પાવડર, ચોકલેટ પાવડર નાંખી હલાવો. ૫ મિનિટ રેવા દય નીચે ઉતારી લો. તેમા બેલન્ડર ૧ સેકંડ જ ફેરવો તેના થી ચોખા અધકચરા થય જાશે.
- 4
ઉપર થી બદામ નાખી.તેને ઠંડું કરવા મૂકી દો.ઠડું થયા બાદ ચોકલેટ ચીપ્સ નાખજો.
- 5
દૂધપાક એવી આઈટમ છે કે જે ગરમ પન ખાય સકાય અને ઠંડું પન ખાય સકાય. સરસ જ લાગે..😋
Similar Recipes
More Recipes
-

Ryan
-

Sarvat Hanif
-

Alex Zimmer
-

Fluffy Lemon & Blueberry Pancakes
Crumbs & Chaos
-

Madhumita Bishnu
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

Vegetable Peel Fritters / Pakoras
Bethica Das
-

Chef Nena
-

Creamy Chicken and Beef Queso Soup
Natalie Hutchinson
-

Minda
-

Sadaf Abdul Karim
-

Hamburger Steak with Whisky Peppercorn Sauce
蛟龍Stormwyrm
-

renu bhasin
-

Sri's Cooking Treats
-

Arushi Mall
-

Shamila Ali
-

Spicy paneer steamed in banana leaf wrap
Homecook Mou
-

Mamimajema
-

Eva Jones
-

Shamila Ali
-

Royal Cuisine
-

Fatima Muhammad




Comments