દહીંવડા
Steps
- 1
સૌ પ્રથમ અડદ ની સફેદ એક કપ દાળ ને ધોઈ ને પાણી નાખી સાત થી આઠ કલાક પલાળી દેવી.ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી નાખવું.મિક્સર માં જાર માં દાળ અને થોડું થોડું કરી પાણી નાખી પેસ્ટ બનાવી લેવી.વડા નું આ ખીરું એકદમ જીણું વાટવું.એક બાઉલ માં કાઢી તેમાં મીઠું નાખી બે થી ત્રણ મિનિટ ફીણી લેવું.આજથી તેમાં હવા ભરાય છે અને વડા એકદમ પોચા બને છે. આ ટીપ ધ્યાન માં રાખવી.હવે તેમાં જીરું અને કિશમિશ નાખી મિક્સ કરી લેવું.
- 2
એક કઢાઈ મા મધ્યમ આંચ પર તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય પછી હાથેથી એક ટેબલસ્પૂન જેટલું ખીરું લયી ગરમ તેલ માં વડા પાડવા.બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.એક વાસણ મા પાણી લેવું તેમાં ચપટી હિંગ મિક્સ કરવી.તળેલા વડા તરત જ પાણી માં પલાળી દેવા.આ બીજી ટીપ છે વડા પોચા બનાવવા માટે ની.દસ મિનિટ વડા પલળવા દેવા.પછી તેને બે હાથ ની હથેળી વડે ધીમેથી દબાવી પાણી કાઢી નાખવું.
- 3
એક બાઉલ મા દહીં નાખી તેને બરાબર ફીણી લેવું.જેથી એકદમ સોફ્ટ થાય.તેમાં મીઠું,એક ચમચી દળેલી સાકર નાખી હલાવી મિક્સ કરવું.હવે તેમાં પાણી કાઢેલાં વડા નાખી બરાબર હલાવી લેવું. સર્વીંગ બાઉલ માં બે થી ત્રણ વડા મૂકવા.તેના પર સંચળ પાઉડર, શેકેલું જીરું પાઉડર,લાલ મરચું પાઉડર ભભરાવવું.હવે તેના પર લીલી ચટણી અને આમલી ગોળ ની મીઠી ચટણી નાખવી.થોડું દહીં અને લાલ મરચું પાઉડર થી ગાર્નિશ કરવું.
- 4
તો તૈયાર છે.દિલ્લી ની સ્વાદિષ્ટ, ચટપટી,દહીંવડા ચાટ.
Similar Recipes
More Recipes
-

Heena Jani
-

Durreshahwar Khan
-

Cyrus Sifa
-

Daxa Parmar
-

Aruna Thapar
-

Desperate Housewives Teriyaki Chicken
Scott Kane
-

Monika Jain
-

Coconut Paneer Gravy (Pure Veg)
Amrita Chakroborty
-

Singhara ka Halwa (Water chestnut halwa)
Jibita Khanna
-

🌈NinjaMommaKitchen🌈
-

Pinkblanket's Kitchen
-

asalim -

Easy Dumpling |Shrimp & Pork Dumpling with Spicy Dipping Sauce •Kanom Jeeb •
ThaiChef food by chef Peach
-

Kinjal Parmar
-

Manisha
-

Cook With Richa Kapoor (scrumptiousfoodbyricha)
-

Subha Suresh
-

Bushra's Kitchen
-

Fatima Muhammad
-

lubabatu harande -

Neha Bansal
-

Tutti Frutti Recipe With Watermelon Rind
Gurpreet kaur
-

Neha Dua


















Comments (4)