જૈન મકાઇ પનીર કેપસીકમ
Steps
- 1
ઘઉં ના લોટ માં તેલ નું મોઈન નાખી રોટલી નો સરસ કૂણો લોટ બાંધી લેવો અને ત્યાર બાદ લોટ ના લુવા બનાવવા
- 2
ત્યાર બાદ લુવા માંથી રોટલી બનાવી લેવી
- 3
હવે ટામેટાં ને સુધારી થોડું તેલ અને જીરું મૂકી સાંતળવા સાથે સાથે તેમાં કિચન કિંગ મસાલો મીઠું મરચું અને હળદર મિક્સ કરી લેવા..ઘી છૂટું પડે એટલે સાંતળેલા ટામેટાં ઠંડા થાય એટલે મિક્સી માં પીસી લેવા.
- 4
મકાઇ ને બાફી લેવી, કેપ્સીકમ ને જીના સુધારી લેવા
- 5
લોયા માં ઘી ગરમ કરી તેમાં પહેલાં કેપ્સીકમ ને બરોબર સાંતળી લેવા.
- 6
ત્યાર બાદ તેમાં પીસેલી ટામેટાં ની ગ્રેવી એડ કરી બરોબર ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.. ટામેટાં પિસ્તી વખતે તેમાં મલાઈ અને થોડું પનીર અને મકાઇ નાંખવા જેથી ગ્રેવી ઘટ થશે..
- 7
ગ્રેવી સંતળાઈ જાય એટલે તેમાં પનીર અને મકાઇ એડ કરી મિક્સ કરી લેવાં..તેમાં સાથે થોડો પનીર નો ભૂકો નાખવો.. અને થોડી વાર ધીમા ગેસ પર ચડવા દેવું..
- 8
તો તૈયાર છે આપણી મકાઇ પનીર કેપસીકમ ની સબ્જી
Similar Recipes
More Recipes
-

Salmon with White Wine Dijon Caper Cream Sauce
Bee Vinitra
-

Smoky sweet potato & black bean chili
Mark Baldwin
-

Easy Weeknight Char Siu (叉烧) pork
Mama Ngai
-

Dabi Arvi ka Salan Lucknowi style (Colocasia curry)
Madhumita Bishnu
-

Vilde!:)
-

Hope Brincat
-

pinal Patel
-

Bethica Das
-

Bina Anjaria
-

LexiiMueller
-

Minty Mama
-

mistydawn -

jenscookingdiary
-

dallasgirls3558
-

JITE fun stuff أحلى العالم
-

dibya kar
-

Usha V Bhat
-

Gurnvaj Gurnvaj
-

Glyn Powell
-

Jaya Dadhich
-

Sonia Kriplani,,,
-

KALPA
-

theGlocalChef Rashmi
-

Muskaan Arora -

Anitha (Annie)



























Comments