ચીઝ બ્રસ્ટ પીઝા (cheese burst pizza recipe In Gujarati)
Steps
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં ૧ ચમચી તેલ મીઠું, ખાંડ બેકિંગ સોડા નાખો. પછી તેમાં દહીં નાખી લોટ બાંધો.
- 2
પછી તેની ઉપર કોટનનું કપડું ઢાંકી ૨૦ મિનિટ રહેવા દો. પછી તેને તેલ નાખી દસ મિનિટ સુધી મસળી લો. તેમાંથી એક લુવો લય તેને વળી લો અને કાંટા ચમચીથી એમાં કાણા પાડો અને બંને સાઇડ શેકી લો.
- 3
હવે એવી જ રીતે બીજા પીઝા ને વળીલો અને તેમાં પર ચીઝ લગાવો. હવે તવા પર શેકેલા પિઝા ને તેના પર મુકી તેની કોરની વાળો. તેના પર પિઝા સોંસ લગાડો અને તેના પર ડુંગળી અને કેપ્સીકમ મરચા નું ટોપીગ મૂકો
- 4
હવે તેના પર પીઝા ચીઝ નાખો. પછી તેને ઓવન માં દસ મિનિટ માટે બેક કરો તૈયાર છે ચીઝ બ્રસ્ટ પીઝા.
Similar Recipes
More Recipes
-

Tom Jacobs -

Elyse Rose
-

Jowar Flour Chakali - Sorghum Flour Instant Chakali
Surekha Dongargaonkar
-

Crumbs & Chaos
-

Shari Meyer
-

Rekha Bapodra
-

Barnyard Millet Medu vada with Chutney
Sampada Shrungarpure
-

culinarycubit
-

I Had No Idea Apples and Puff Pastry Could Do This! 🍎
OnlyProven Recipes
-

SherryRandall: The Leftover Chronicles
-

Shredded Beef for Tacos/Burritos
蛟龍Stormwyrm
-

Amanda
-

TizzleMySkittles
-

Kels Ro
-

Marium Wasim
-

Jagruti Desai
-

Nayana's Creations
-

NIKITA BANSAL
-

Gurnvaj Gurnvaj
-

theGlocalChef Rashmi
-

Divya Jain
-

Ashley Shane Sutton
-

Ruchika Patel
-

Rita Talukdar Adak
https://cookpad.wasmer.app/us/recipes/13693687


















Comments