દાળ પૂરી (Dal Puri Recipe In Gujarati)

Namrata Raninga @cook_26305642
દાળ પૂરી (Dal Puri Recipe In Gujarati)
Steps
- 1
સૌ પ્રથમ દાળ અને બટેટા ને બાફી નાખો. બફાઈ ગયેલી દાળ માં બટેટા ના નાના ટુકડા કરી મીઠું, ચટણી,ધાણાજીરું નાખી ને ઉકાળો.
- 2
ત્યારબાદ એક કડાય માં વઘાર માટે તેલ લો. તેમાં ગરમ મસાલો જીરૂ,તજ, લવિંગ તમાલપત્ર સૂકા મરચા બધું વઘાર માં નાખો અને જીણી સમારેલી ડુગળી નાખો.
- 3
ડુંગળી ગુલાબી રંગ ની થાય ત્યારે વઘાર આપો.
- 4
મેંદા ના કણક ની પૂરી બનવો અને પાપડ, તળેલા મરચા, ડૂંગળી,છાસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Elyna Ottawa -

Garima Mayur Mangwani -

Hetal Poonjani
-

Street style - Moong Dal Pakoda
Sampada Shrungarpure
-

Bethica Das
-

Monika Jain
-

Pan-Seared Salmon with Sautéed Vegetables
Xavier Seror
-

SherryRandall: The Leftover Chronicles
-

Chef Camron
-

Crock Pot Girl 🤡
-

TizzleMySkittles
-

Potato, mushroom and bok-choy sauté with mustard sauce
Naomi’s memo👩🏻🍳 -

Tanushree Singh
-

Saba Butt
-

amal haruna
-

Sheba Awais Butt
-

Papiya Dey
-

Arti Panjwani
-

Super Moist French Apple Cinnamon Cake
Anamika Banerjee
-

Afshan Faisal
-

Jenny Lynn
-

Anjali Behera
https://cookpad.wasmer.app/us/recipes/13704885












Comments (5)