Punjabi samosa

અમે સાદા સમોસા જમી ને કંટાળી ગયા હતા...તો મે આવી રીતે સમોસા try કર્યા તો બઉ જ ભાવ્યા બધા ને.....
Punjabi samosa
અમે સાદા સમોસા જમી ને કંટાળી ગયા હતા...તો મે આવી રીતે સમોસા try કર્યા તો બઉ જ ભાવ્યા બધા ને.....
Steps
- 1
પૂરી બનાવીએ એવો મેંદાનો લોટ બાંધવો લોટ માં તેલ, મીઠું, સોજી નાખવી....તે લોટ ને 20 mint માટે રેહવા દેવો....
- 2
વટાણા અને બટાકા ને બાફી લેવા પછી બટાકા ની નાની કટકી કરવી....
- 3
પછી વઘાર માટે 2 ચમચી ઘી મૂકવું તેમાં આદુ મરચા ની પેસ્ટ add કરવી..પછી બટાકા અને વટાણા add કરવા...
- 4
આપણે જે તજ લવિંગ મરી ધાણા જીરું લીધું છે તેને થોડું સેકી ને પીસી દેવું.....પછી આ મસાલો એડ કરવો...
- 5
પછી 1 ચમચી મરચું અમચૂર પાવડર મીઠું હરદર એડ કરવી..અને તેને થોડી વાર ઢાંકી ને રાખી દેવું....
- 6
પછી તેને ઠંડો થવા દેવો...અને સાદા સમોસા ભરી એ તે રીતે ભરી ને તેલ માં તળી ને જમવું.......
- 7
Similar Recipes
More Recipes
-

Slow Cooker Spaghetti Bolognese
Cook1999 -

Kulsoom Bukhari
-

Sugar Snap Peas with Squash Noodles
Crock Pot Girl 🤡
-

Maeli -

Maeli -

Maeli -

Maeli -

Lauren
-

Grill-Master
-

Dustin Freels
-

Ellen_A3
-

Chef Nena
-

Savaira Momin
-

Fruit creamy yummy healthy Desert / all children's favorite
Nargis shaikh Shaukat
-

Flavoratte Kitchen
-

Mac and cheese with smoked beef and veggies
Mina Haghjoo
-

Loveena Bajaj Salve
-

Mahnoor Malik
-

Dipti Mehrotra
-

Neha Bansal
-

Boiled Yam and Garden Egg Stew
Tasty & Delicious















Comments