😋🍴રાઈસ પકોડા 🍽️😋
Steps
- 1
સૌ પ્રથમ બોવુલ લેવાનું તેની અંદર બાફેલા રાઈસ લો તિયાર પછી તેમાં ખાટું દહી એડ કરો
- 2
ત્યાર પછી તેમાં ડુંગરી જીની સમારેલી,આદુ મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ, હર્દર,મરચાની ભૂકી, મીઠુ,અજમો, હિંગ, કોથમરી જીની સમારેલી બધું મિક્સ કરવાનું
- 3
ત્યાર પછી તેમાં ચણા નો લોટ નાખી હાથ વડે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું
- 4
પકોડા નું ખીરું તૈયાર થાય ગયું છે હવે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
- 5
તેલ ગરમ થાય જાય એટલે તેમાં હાથ વડે ભજીયા પાડી દેવાના ધીમા તાપે તરવના એટલે ભજીયા ક્રિસ્પી થશે
- 6
ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાના ગરમા ગરમ ભજીયા ટોમેટો કચઅપ સાથે કે ચા સાથે પીરસી સકો છો
Similar Recipes
More Recipes
-

pinal Patel
-

Madhumita Bishnu
-

Pretty Peri
-

Namrata sarmah
-

Sampada Shrungarpure
-

Maya’s Wine Bar & Kitchen
-

Crumbs & Chaos
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Minda
-

ldscorpio1
-

Hot dogs with baked potato buns
SherryRandall: The Leftover Chronicles
-

The humble bacon, egg, and cheese sandwich
SherryRandall: The Leftover Chronicles
-

Meenu's Testy Bites
-

Mariam Azeem (Umme Sarim)
-

Buthaina Alsaqabi
-

Raduma Jamse (0716271944)
-

teesa davis
-

Meenakshi Singh
-

Payal Thakur
-

Mitch 👑
-

Chilli Garlic Mushroom Spaghetti
Jinal Sahu
-

Varshini
https://cookpad.wasmer.app/us/recipes/13767341






















Comments (2)