તરધારી લાપસી

આ લાપસી મે મારા નાનીમા પાસે થી શીખી છે...
અમે નાના હતા ત્યારે જ્યારે અમને ભૂખ લાગે ત્યારે તે આ લાપસી બનાવી આપતા ....
બઉ જ મસ્ત ટેસ્ટ આવે છે અને નાના બાળકો ને પણ ભાવે છે.. અને આ લાપસી ને 3& 4 દિવસ સુધી નોર્મલ tempreture પર સ્ટોર કરી શકાય છે...અને જ્યારે મહેમાન આવે અને ફટાફટ કંઇક બનાવવું હોય તો આ લાપસી બેસ્ટ ઓપ્શન છે.....😋😋

Steps
- 1
એક કડાઈ માં તેલ નાખી તેમાં લોટ નાખવો...તેને 10 મિનિટ સુધી હલાવવું..જ્યાં સુધી તે શેકાઈ ના જાય...
- 2
શેકાઈ ગયા પછી તે ને એક વાસણ માં કાઢી તેમાં પાણી નાખવું...ગોળ નાખવો અને વરિયાળી નાખવી....પાણી ને ઉકળવા દેવું....
- 3
પાણી ઉકાળી જાય એટલે તેમાં શેકેલો લોટ નાખી તેને હલાવ્યા વિના ઢાંકી ને 5 mint રેવા દેવું...
- 4
પાણી બળી જાય એટલે હલાવી ને તેમાં 1 ચમચી ઘી નાખી હલાવવું....
- 5
અને એક પ્લેટ માં નીચે ઘી લગાવી ને પાથરી દેવું... ઠંડુ થઈ જાય પછી નાના કાપા પાડી ને સર્વ કરવું....
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Bethica Das
-

Slow Cooker Shredded Beef Sandwiches
cindybear
-

Rita Talukdar Adak
-

Uzma Syed
-

Coconut Laddu (For Festive Celebrations)
Navnita Jaiswal
-

Swati Sheth
-

🥒 Easy & Delicious Zucchini Curry | Quick Healthy Recipe
Krishna Biswas
-

Paneer Burfi (For RakshaBandhan)
Navnita Jaiswal
-

Surhaan Tahir Wafai
-

Kevin Heist
-

Cream Cheese Chicken with Bacon
SherryRandall: The Leftover Chronicles
-

Pumpkin chocolate chip muffins
Autumn Farmer
-

Crock Pot Girl 🤡
-

Sana Rizwan
-

Sudeshna Rajib Das
-

Vandana Garish Pubbi
-

Vaishali Shah
-

Dafafiyar agada da dagargajejjen qwai
Muas_delicacy
-

Sakshi Hotwani
-

Chef_From_Uae.
-

Gagan Rupinder Khurana
-

Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
-

Mariam Azeem (Umme Sarim)

Comments (2)