Dal dhokli

Pushpa Parmar @cook_25077520
Dal dhokli
Steps
- 1
ઘઉં નો લોટ લઈ તેમાં તેલ,મરચું, મીઠું, હળદળ નાખી થોડો કઠણ લોટ બાંધવો...
- 2
એક કૂકર માં દાળ લઈ ધોઈ ને બાફવા મૂકવી...બફાઈ જાય એટલે તેમાં સમારેલા ટમેટા, મરચા, આદુ,લીમડો, ખાંડ અને લીંબુ નાખવું......
- 3
પછી લોટ ની રોટલી વણી લેવી અને તેના નાના નાના કાપા પાડી લેવા અને તેને દાળ માં નાખવા....
- 4
દાળ માં નાખેલી ઢોકળી ચડી જાય એટલે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ- જીરું લવિંગ લીમડો નાખી વઘાર કરવો....અને ઉપર થી ધાણા નાખી ને સર્વ કરવું.....
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Bethica Das
-

Slow Cooker Shredded Beef Sandwiches
cindybear
-

Rita Talukdar Adak
-

Uzma Syed
-

Coconut Laddu (For Festive Celebrations)
Navnita Jaiswal
-

Swati Sheth
-

🥒 Easy & Delicious Zucchini Curry | Quick Healthy Recipe
Krishna Biswas
-

Paneer Burfi (For RakshaBandhan)
Navnita Jaiswal
-

Surhaan Tahir Wafai
-

twistinory
-

SherryRandall: The Leftover Chronicles
-

Pineapple Upside Down Cake Recipe
Ellen_A3
-

Bostley
-

Subha Suresh
-

Neha Verma
-

Swati Agarwal
-

Frying pan pizza 🍕 and grilled in the microwave oven
Sheeza Wajid Siddiqui
-

Meghna Poddar
-

Mixed fruits,dates and almonds milk shake
Ruchi Tomar
-

Loveena Bajaj Salve
-

Subha Suresh
https://cookpad.wasmer.app/us/recipes/13807589















Comments