Cooking Instructions
- 1
લીલા મરચાં ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ મેં મીડીયમ તીખા મરચાં લીધાં છે. હવે તેને ધોઇ કોરા કરી ને એક મિક્સર જાર માં સમારી લીધાં છે. હવે તેમાં કાચા સીંગદાણા, ખાંડ નાખી.
- 2
હવે તેમાં મીઠું અને લીંબુનો રસ, આદું નાંખી 3 ચમચી જેટલું પાણી નાખવું. મીઠું અને ખાંડ તમે તમારા સ્વાદ મુજબ ઓછું વધુ કરી શકો છો.
- 3
હવે મીક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર માં ક્રશ કરી લેવું. તો તૈયાર છે આપણી તીખી, ખાટી અને મીઠી લીલા મરચાં ની ચટણી. આ ચટણી તમે ખાટિયા ઢોકળાં, સમોસા, કચોરી કે ગમે તેની સાથે ખાઈ શકાય છે.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
Tuvar daal Tuvar daal
#GA4 #week13#Tuvar #daalrecipe #yellowspiltpigonpeas#arhardaal #toordaal Sapna Tyagi 👩🏻🍳 -
તુવેર ટોઠા તુવેર ટોઠા
આ અમદાવાદ ની એક વાનગી છે. જે કઠોળના તુવેર માથી બનાવવામા આવે છે. સ્વાદ મા તીખુ હોવા થી બ્રેડ સાથે પિરસવામા આવે છે. Stuti Vaishnav -
-
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/14195628
Comments (5)