બેસન વાળા મરચા
Steps
- 1
સૌપ્રથમ લીલા મરચાને ધોઈને તેના બીયા કાઢી કાપી લો કઢાઈમાં એક ચમચી તેલ મૂકી બેસન શેકી લો બદામી રંગનો થવા દો પછી એક પ્લેટમાં કાઢી લો
- 2
કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી મરચા નાખી થોડું પાણી છાંટી ઢાંકીને બે મિનિટ ચડવા દો હવે મરચા ચડી ગયા છે
- 3
તેમાં શેકેલો બેસન હળદર મીઠું ધાણાજીરૂ લાલ મરચું પાવડર ખાંડ નાખી હલાવી બે મિનિટ થવા દો હવે ges બંધ કરો પછી તેમાં લીંબુનો રસ નાખી હલાવી મિક્સ કરો
- 4
રેડી છે બેસન વાળા મરચા તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Deepti Johri
-

Ankita Kapil Varshney
-

Padmini Venkatesan
-

High-Protein Garlic Chicken Fried Rice Recipe
Chef Jasbir
-

Maya’s Wine Bar & Kitchen
-

ZMA
-

Gabe
-

Miso Butter Roasted Cabbage Wedges
Brian Moore
-

Janet Bacon's Baked Spaghetti Sauce
Bob Barker
-

Cherry & White Chocolate Cobbler
SherryRandall: The Leftover Chronicles
-

Butternut Squash and Chicken Stew
Hi, its me! -

Jeff Lynch
-

Tomato Coconut Soup - Madras Soup
Surekha Dongargaonkar
-

7641 islands
-

Gayatri Sharma
-

Amierah S-Man
-

Gayatri Sharma
-

Jayshree Doshi
-

Geeta Godhiwala
-

Krishna Biswas
-

Sudipa Gope
-

Krishna Biswas
-

Sudipa Gope
https://cookpad.wasmer.app/us/recipes/16342271







Comments