Cooking Instructions
- 1
એક વાટકી ચોખા લઈ તેને 2/3 વખત ધોઈ ને 1/2 કલાક પલાળી દેવા.
- 2
એક બટેકું, એક ડુંગરી, એક ટામેટું કાપી લેવું.વટાણા ધોઈ ને સાફ કરી લેવા.
- 3
એક એક ચમચી હળદર, લાલ મરચું, ધાણાજીરૂ પાઉડર લેવાં અને એક ચમચી ગરમ મસાલો. સ્વાદાનુસાર નમક.હિંગ અને રાઈ વઘાર માટે. એક ટુકડો તજ, એક સૂકું લાલ મરચું, લીમડા ના પાન 4/5.તીખી મરચી નાની કાપવી અને એક ટુકડો આદુ નો છીની લેવો.કોથમીર લેવી.
- 4
3 ચમચી તેલ ગરમ કરી રાઈ અને હિંગ નાખવા. પછી લાલ સૂકું મરચું, તજ, લીમડાના પાન, badiya નું ફૂલ નાખી બધું સાતરવું.પછી તેના ડુંગરી, ટામેટા, બટેકુ,વટાણા નાખી દેવું.
- 5
બધું શાક properly મિક્સ કરી તેમાં બધા મસાલા ઉમેરવા.પછી પલારેલા ચોખા ઉમેરી દેવા.1/5 ગ્લાસ પાણી અથવા બધા મસાલા ઉપર ઇંચ પાણી રહે એટલું પાણી ઉમેરવું.
- 6
3 સિટી વગાડી. ગેસ બંધ કરી દેવું. કૂકર થોડી વાર ઠંડુ થવા રેહવા દેવું.લો ત્યાર છે tasty delious મટર પુલાવ.કોથમીર add Curry garnishing karvu.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
#par#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Indian party snacks recipe challenge Ramaben Joshi -
ટેસ્ટ ખટમીઠી વરા ની દાળ ભાત સાથે ટેસ્ટ ખટમીઠી વરા ની દાળ ભાત સાથે
#LSR#Marriage style recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
Comments