ટેસ્ટ ખટમીઠી વરા ની દાળ ભાત સાથે

#LSR
#Marriage style recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ટેસ્ટ ખટમીઠી વરા ની દાળ ભાત સાથે
#LSR
#Marriage style recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ એક વાટકી તુવેરની દાળ લેવી એક વાટકી ચોખા લેવા બંનેને દસ મિનિટ પલાળવા ત્યારબાદ કુકરમાં દાળને બાફવી
- 2
ત્યારબાદ બે ચમચી આમલી બે ચમચી ગોળ નાખીને પલાળવી ત્યારબાદ તેને ઉકાળીને ગોળ આમલીની પેસ્ટ બનાવી ત્યારબાદ કુકરમાં બાફેલી દાળને ક્રશ કરવી તેમાં મીઠું હળદર મરચા ટમેટાં નાખીને ઉકાળવી આદુની પેસ્ટ પણ નાખવી એક ચમચી મીઠું નાખવું પછી તેને થોડીવાર ઉકાળવી
- 3
ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ મૂકવું એમાં અડધી ચમચી રાઈ મેથી નાખવા અડધી ચમચી જીરૂ નાખવું ત્યારબાદ બેક સુકા મરચા નાખવા બે તમાલપત્ર નાખવા તજના ટુકડા નાખવા લવિંગ નાખવા આ બધાને થોડીવાર સાંતળવા પછી તેમાં અડધી ચમચી હિંગ નાખી આ વઘારને દાળમાં રેડવો ત્યારબાદ તેમાં આંબલી અને ગોળ ની પેસ્ટ નાખવી એક ચમચી ગરમ મસાલો નાખો પછી દાળને ઉકાળવી આમ આપણી વરાની ટેસ્ટી ખાટી મીઠી દાળ તૈયાર થશે
- 4
ત્યારબાદ આ દાળને એક સર્વિંગ બોલમાં કાઢી આજુબાજુ ભાત મૂકી ટેસ્ટી ખાટી મીઠી લગ્નસરાની વરાની દાળ સર્વ કરવી આ દાળનો ટેસ્ટ કંઈક ઓર જ હોય છે તેમાં આમલી અને ગોળ નાખેલો હોવાથી તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ભાત સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે આમ આમ લગ્નના ભોજન સમારંભમાં વરાની ટેસ્ટી દાળ પીરસવામાં આવે છે તેનો સ્વાદ કંઈક અનેરો જ હોય છે
- 5
Similar Recipes
More Recipes
-

Sabudana_Waffle /Savoury waffles
Swati Ganguly Chatterjee
-

mary jane
-

Madhumita Bishnu
-

Prachi Phadke Puranik
-

Mad Cook
-

Chicken Piccata over Angel Hair Pasta
Kendall Sampson -

Lemon Feta Andouille Chicken Sausage Orzo Bowls
Kendall Sampson -

Chili Oil Eggs Hash Browns with Spicy Ranch
BitesWithReagan
-

Irum Zaidi Home Cooking
-

Taylor Topp Comacho
-

spicyorganic
-

Spinach, Tofu and Feta Empanadas
Ricardo
-

scott
-

Spinach, Tofu and Feta Empanadas
Ricardo
-

Flavour101
-

Dr.Madhumita Mishra
-

Krishna Biswas
-

Monika Jain
-

Aunty Eiko's international cuisine experience
-

Susmita Patnaik
-

Dorcas Elizabeth
-

@Tehmina_Ameen






















Comments