મહારાષ્ટ્રીયન મસાલા ભાત

Minal Naik @cook_19938303
Cooking Instructions
- 1
સૌ પ્રથમ ભાત માં તમાલપત્ર લવાંગ તજ અને મીઠું નાખી ભાત તૈયાર કરો.
- 2
વટાણા ને અડકચર બાફવા, બટાકા ની ચિપ્સ પાડી ને તરી લેવી, કાંદા ને કાપી ને તેલ માં ગુલાબી રંગ ના તરવા.
- 3
કાંદા ઠંડા પડે પછી તેમાં જરાક કોપરા નું છીણ,આદુ લસણ નાખી ને વાટી લેવું.
- 4
પેની માં તેલ લઇ તેમાં કાંદા નો મસાલો આદુ લસણ નો મસાલો સતાડવો તેમાં લાલ મરચું, હળદર, બિરયાની મસાલા, ગરમ મસાલો,મીઠું નાખી સાંતળવું.તેમાં બટાકા ની ચિપ્સ,વટાણા નાખી ને હલાવવું પછી તેમાં દહીં નાખી ને મિક્સ કરવું પછી ભાત મિક્સ કરવો. આ રીતે મહારાષ્ટ્રીયન ભાત ની મઝા લો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
-
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
શાહી રતાળુ પુલાવ.(Shahi Ratalu pulao Recipe in Gujarati) શાહી રતાળુ પુલાવ.(Shahi Ratalu pulao Recipe in Gujarati)
#BW#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં શિયાળામાં માર્કેટમાં રતાળુ કંદ આવે છે. તે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. Bye Bye વિન્ટર રેસીપી માં રતાળુ નો ઉપયોગ કરી શાહી પુલાવ બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સોજી મટર ઈડલી વીથ ટોમેટો ચટણી.(Suji Matar Idli Tomato Chutney) સોજી મટર ઈડલી વીથ ટોમેટો ચટણી.(Suji Matar Idli Tomato Chutney)
#ST આ રેસીપી એક સાઉથ ઇન્ડિયન ફયુઝન છે. રવો અને લીલાં વટાણા નો ઉપયોગ કરી ઈડલી બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati) આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati)
#FFC2 પાલક અને આલુ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bhavna Desai -
પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati) પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati)
#WLD#Cookpadgujarati પાઉંભાજી માં ઘણા શાકભાજી નો ઉપયોગ થતો હોય છે. આ વાનગી ખૂબ ઝડપથી અને સરળતાથી તૈયાર થાય છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ સિક્રેટ પાઉંભાજી ની રીત. Bhavna Desai -
-
લીલા ચણા નું શાક.(Lila Chana Nu Shaak Recipe in Gujarati) લીલા ચણા નું શાક.(Lila Chana Nu Shaak Recipe in Gujarati)
#WK5Post 2 શિયાળામાં મળતા લીલા ચણા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/14261083
Comments