પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati)

#WLD
#Cookpadgujarati
પાઉંભાજી માં ઘણા શાકભાજી નો ઉપયોગ થતો હોય છે. આ વાનગી ખૂબ ઝડપથી અને સરળતાથી તૈયાર થાય છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ સિક્રેટ પાઉંભાજી ની રીત.
પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati)
#WLD
#Cookpadgujarati
પાઉંભાજી માં ઘણા શાકભાજી નો ઉપયોગ થતો હોય છે. આ વાનગી ખૂબ ઝડપથી અને સરળતાથી તૈયાર થાય છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ સિક્રેટ પાઉંભાજી ની રીત.
Steps
- 1
સૌ પ્રથમ ગેસ પર કુકરમાં ૨ ચમચી તેલ અને માખણ નાખો ્ તેમાં લસણની પેસ્ટ અને કાંદા નાખી સાંતળો. ટામેટા નાખી બધા મસાલા નાખી સાંતળો.
- 2
ત્યારબાદ સમારેલા બધા શાકભાજી નાખી મિકસ કરો. જરૂરી પાણી આ મીઠું નાખો. અડધો બ્રેડ નો ટુકડો નાખી પાંચ સીટી કરી બાફી લો.
- 3
ઠંડુ થાય એટલે બધા શાકભાજી મેશ કરી લો અને થવા દો. ગેસ પર વઘારીયા માં માખણ, પાવભાજી મસાલો, લાલ મરચું અને કોથમીર નાખી વઘાર કરો. પાવભાજી ને બરાબર મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Kaddu Ka Dalcha with Chana Dal
Bethica Das
-

Nana Aliyu
-

Decphna
-

[deleted] -

Dairy-Free Blueberry Lemon Cake
Francesco
-

Shital Jataniya
-

Jigisha Modi
-

cindybear
-

Bhuna Paneer with My Signature Masala
culinarycubit
-

Ashley Delgatto
-

White Lily 2 ingredients biscuits
Kim Harbin Klink
-

Beef Polska Kielbasa with Beans 🫘
Crock Pot Girl 🤡
-

Anamika's Passion
-

Laju Gehani
-

Ginger, elaichi and cinnamon Kahwa
Kulsoom Bukhari
-

Ramya karthik
-

Various baguettes for breakfast
Happy Delicacies
-

"Sweet Pumpkin flowers Bada" #cookpad
Sumita Saha
-

Laju Gehani
-

Shivani gori
-

Umme Azaan Khan



















Comments (15)