Edit recipe
See report
Share
Share

Ingredients

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ સફેદ મિલ્ક કમ્પાઉન્ડ
  2. ૫૦ ગ્રામ કપ મિલ્ક મેડ
  3. ૨ ચમચીપાન મુખવાસ
  4. ૨ ચમચીટુટીફ્રુટી
  5. ૨ ચમચીરંગીન વરિયાળી
  6. ટીપાં લીલો ફૂડ રંગ

Cooking Instructions

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સફેદ ચોકલેટને કાપીને ટુકડા કરો.

  2. 2

    ત્યારબાદ વ્હાઇટ ચોકલેટને ડબલ બોઈલર માં ઓગાળી લો.

  3. 3

    મેલ્ટ કરેલ સકેદ ચોકલટમાં મિલ્ક મેડ, ટુટીફ્રુટી, લીલો રંગ અને રંગીન વરિયાળી ઉમેરીને મિકસ કરી લો.

  4. 4

    હવે, મનપસંદ મોલ્ડમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી, ઉપર મુખવાસ અને મનપસંદ વરિયાળી ભભરાવીને ૧ કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકો.

  5. 5

    સેટ કરેલ પાન ચોકલેટ ફજને મોલ્ડમાંથી કાઢીને સર્વ કરો.

  6. 6
Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
on
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
Read more

Similar Recipes