મેથી શક્કરપારા.(Methi Shakarpara Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
મેથી શક્કરપારા.(Methi Shakarpara Recipe in Gujarati)
Steps
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી સમારી ધોઈ ને ચારણીમાં નિતારી લો. હવે એક કથરોટમાં મેથી ની ભાજી લો તેમાં બધા મસાલા નાખી મિકસ કરો. તેમાં લોટ ઉમેરી મિક્સ કરી લો.
- 2
જરૂરી પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો. દસ મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ લોટ મસળી ને લુઆ કરી ભાખરી વણી લો. કટર વડે કાપા પાડી શક્કરપારા કાપી લો.
- 3
ગરમ તેલમાં બધા શક્કરપારા મધ્યમ તાપે ક્રીસ્પી તળી લો. ઠંડા પડે એટલે એરટાઈટ ડબ્બા ભરીને ઉપયોગ કરી શકાય.
Similar Recipes
More Recipes
-

Shaik Hajira
-

No-bake Chocolate Coffee Eclair Cake
Shaik Hajira
-

Nutan Shah
-

Bethica Das
-

Slow Cooker Shredded Beef Sandwiches
cindybear
-

Rita Talukdar Adak
-

Uzma Syed
-

Coconut Laddu (For Festive Celebrations)
Navnita Jaiswal
-

Swati Sheth
-

🥒 Easy & Delicious Zucchini Curry | Quick Healthy Recipe
Krishna Biswas
-

Joseph CASTANEDA -

Steak Fajitas With In House Mexican Rice
PittbullMom2014
-

Granny in the Kitchen
-

PittbullMom2014
-

Meme
-

Kiron Ahsan
-

Maya's Recipe's
-

Umme Ahmad
-

Ummee's Cuisine
-

Umme Ahmad
-

Mahua Dutta
-

Chef K. Madaks Bakery
-

Kameswari Palanisamy
-

Maya's Recipe's
https://cookpad.wasmer.app/us/recipes/16095364












Comments (11)