ગલકા મગદાળનું શાક (SpongeGourd Moongdal Sabji Recipe in Gujarati

Mamta Pandya @mamta_homechef
ગલકા મગદાળનું શાક (SpongeGourd Moongdal Sabji Recipe in Gujarati
Steps
- 1
સૌ પ્રથમ ગલકાને સમારી લો. સાથે મગની દાળ ધોઈને પલાળી રાખો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂ ઉમેરો, તતડે ત્યારબાદ હિંગ અને લસણની ચટણી ઉમેરીને સાંતળો. પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ મગની દાળ, લાલમરચું પાવડર, ધાણાજીરૂ, હળદર, મીઠું, ગલકા, ૧ ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લો. તેની ઉપર ઢાંકણ ઢાંકીને ૧૦ મિનીટ ચડવા દો.
- 4
ગેસની ફ્લેમ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 5
તો ગલકા અને મગદાળનું શાક તૈયાર છે.
Similar Recipes
More Recipes
-

Sweet Corn Soup and Garlic Butter Toast
Bina Anjaria
-

Oven Roasted chicken and Potatoes with Goose Fat
Xavier Seror
-

Suchitra S(Radhika S)
-

Diet egg biscuits with mustard oil
Kulsoom Bukhari
-

Padmini Venkatesan
-

Bhavnaben Adhiya
-

Ifeoma Obianagha
-

Barnali Debdas
-

Susmita Patnaik
-

Kari
-

Crock Pot Girl 🤡
-

Risotto with lemon, chicken and spinach
Taylor Topp Comacho
-

Lakshmi Sridharan Ph D
-

Eid special Vegetable seekh kebab
Kalpana Rai
-

Dolly Kachhwani
-

Chicken pollichathu# Chicken. roasted in Banana leaf
Subha Suresh
-

Andhra style paruppu vada/ Daal vada
Vaishali Suhas
-

Kiran Asghar
-

Sadia Alvi
-

Harry Thomas
-

Cookingwithseki
-

Brenda Njemanze
https://cookpad.wasmer.app/us/recipes/16184579






















Comments (6)