કચ્છી ખીચડી.(Katchi Khichdi recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#KRC
કચ્છી ખીચડી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.
કચ્છી ખીચડી.(Katchi Khichdi recipe in Gujarati)
#KRC
કચ્છી ખીચડી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.
Steps
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા મિક્સ કરી ધોઈ લો. અડધો કલાક પાણીમાં પલાળી રાખો.
- 2
કુકર માં દાળ, ચોખા, હળદર, મીઠું, હિંગ અને ઘી ઉમેરો. ત્રણ કપ પાણી ઉમેરી મધ્યમ તાપે થવા દો. ચાર સીટી કરી બાફી લો અને ગેસ બંધ કરો.
- 3
દસ મિનિટ પછી કુકર ખોલીને ગરમ ખીચડી માં ઘી નાખીને બરાબર મિક્સ કરો. ખીચડી ને કઢી, દહીં,છાશ, શાક, ભાખરી, પાપડ અને અથાણાં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Gabriel Ivarsson
-

Jordan Pearson
-

Cluelesskitty
-

Shital Jataniya
-

Idris style Lucknowi Chicken Biryani
Madhumita Bishnu
-

Desi Pau Bhaji Meets Italian Pasta
Bina Samir Telivala
-

Amanda Mayumi
-

Soumini Bhattacherjee
-

Tina
-

Easy Creamy Tuscan Chicken Recipe
The Whiskey Dude
-

christa Holliman
-

Crock Pot Girl 🤡
-

cindybear
-

Dolly Verma
-

Dhaba style paneer tikka masala
Kavita Arekar
-

Shilpa Agrawal
-

Bibhasini Patra
-

Usha Ravishankar
-

Epseeta Panigrahi
-

Rohi Verma
-

Rekha Pandey
-

Epseeta Panigrahi
-

Man o Salwa By Neelam Saleem
https://cookpad.wasmer.app/us/recipes/16376948












Comments (15)
Suuuuuperb