બાજરાની રાબ
Pinal changela @Pinal_changela247
શરદી તથા ઉધરસ માટે ખૂબ ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક રાબ. શિયાળા માટે અતિ ગુણકારી ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગી.
#GoHealthy
#cookpadindia
#W1
#Nov
બાજરાની રાબ
શરદી તથા ઉધરસ માટે ખૂબ ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક રાબ. શિયાળા માટે અતિ ગુણકારી ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગી.
#GoHealthy
#cookpadindia
#W1
#Nov
Steps
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં આદુ ખમણવું તથા તેમાં ગોળ ઉમેરવો. ત્યારબાદ પાણીને ખૂબ ઉકળવા દેવું.
- 2
હવે એક અલગ પેનમાં થોડું ઘી લઈ તેમાં બાજરાના લોટને ધીમી આંચ પર થોડી વાર શેકવો. ત્યારબાદ તેમાં ચપટી સૂંઠ પાવડર ઉમેરવો.
- 3
લોટ શેકાઈ ગયા બાદ ગોળ વાળુ પાણી તેમાં ઉમેરવું તથા થોડીવાર હલાવવું.તો તૈયાર છે બાજરાની રાબ.
Similar Recipes
More Recipes
-

mary jane
-

Nutritional Meal-Panch Dal Khichdi
Anoli Vinchhi
-

Falgooni Mangrola
-

Ryan
-

Ryan
-

Charlie
-

Kasey Tillery
-

Crock Pot Girl 🤡
-

Leo
-

Alena
-

Shabbir Dalal
-

Kaju katli recipe | kaju burfi recipe
Priya Jain
-

Kavita Ns
-

Shital Manek
-

Sticky Date Pudding with Caramel Sauce:
Lubna’s Kitchen
-

Priya Jain
-

Javier Izaguirre
-

Vaishali Suhas
-

Pinal changela -

Lemon rasam / எலுமிச்சை ரசம் #sr
jassi Aarif
https://cookpad.wasmer.app/us/recipes/16601103















Comments