કચ્છી ચીઝ દાબેલી
#cookpadindia
#recipe
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી કચ્છની દાબેલી પ્રસ્તુત છે.
#CWT
કચ્છી ચીઝ દાબેલી
#cookpadindia
#recipe
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી કચ્છની દાબેલી પ્રસ્તુત છે.
#CWT
Steps
- 1
સૌપ્રથમ જરૂરી બધી વસ્તુ એકઠી કરવી. ત્યારબાદ બટાકાને બાફવા મુકવા.
- 2
ત્યારબાદ બટાટાને છાલ નીકાડી સ્મેશ કરવા.ત્યારબાદ એક પેનમાં થોડું બટર લઈ તેમાં થોડી હિંગ ઉમેરવી તથા સ્મેશ કરેલા બટાકા ઉમેરવા. ત્યારબાદ તેમાં કચ્છી દાબેલી મસાલો તથા ધાણાજીરૂ,મસાલા સિંગ,લીંબુ, ખાંડ ઉમેરવા.આ રીતે દાબેલીનું અંદરનું સ્ટફિંગ તૈયાર કરવું.
- 3
ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કટ કરી એક બાજુ ગ્રીન ચટણી તથા એક બાજુ ખજુરની ચટણી લગાવી.ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું તેમાં ઉપરથી ઝીણી સેવ મસાલા સિંગ ડુંગળી તથા ધાણાભાજી ઉમેરવી.
- 4
હવે પેનમાં બટર લઈ દાબેલીના બનને શેકાવા મુકવા બંને બાજુ શેકાઈ ગયા બાદ એક પ્લેટમાં કાઢી લેવા.ત્યારબાદ અંદર તથા ઉપર ચીઝ ઉમેરો.તો તૈયાર છે કચ્છી દાબેલી આ રીતે ગરમાગરમ દાબેલી તૈયાર કરી ગ્રીન ચટણી તથા ફુદીનાની ચટણી અને ખજુરની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Garima Mayur Mangwani -

Tina
-

Daxa Parmar
-

Radhika Shaparia
-

ZMA
-

Rachana Sagala
-

Kshama's Kitchen
-

Sudipa Gope
-

Lentil and Yogurt Steamed Idli (Dahi mung daal idli)
Sudha Agrawal
-

Charlie
-

Kasey Tillery
-

Crock Pot Girl 🤡
-

Leo
-

Alena
-

Sticky Date Pudding with Caramel Sauce:
Lubna’s Kitchen
-

Pinal changela -

Priya Jain
-

Javier Izaguirre
-

Vaishali Suhas
-

Lemon rasam / எலுமிச்சை ரசம் #sr
Jassi Aarif
-

Juhi Prakash Sewani
-

Homemade Moong Dal Kachori Recipe
Priya Jain
-

shaima'u minkaila Ilyasu
-

Tanmmab Ch










Comments