પુડલા સેન્ડવીચ (Pudala Sendwich Recipe in Gujarati) (Jain)

પુડલા સેન્ડવીચ (Pudala Sendwich Recipe in Gujarati) (Jain)
Steps
- 1
ચણા નાં લોટમાં બધા મસાલા ઉમેરીને 10 મિનિટ તેને પલાળી રાખો.
- 2
ત્યાં સુધી બધા શાકભાજી ઝીણા સમારી લો અથવા તો છીણી લો હવે ખીરામાં ઝીણા સમારેલા કોથમીર મરચાં ઉમેરી દો.
- 3
હવે બ્રેડની સ્લાઈસ ચણાના લોટના ખીરામાં બોળીને તવા ઉપર ગોઠવો આ રીતે બંને સ્લાઈસ ફોટામાં બતાવ્યા પ્રમાણે એકબીજાને અડીને રહે તે રીતે મૂકો પછી તેના ઉપર બધા શાક ભભરાવી દો. પછી બટર લગાવી તેની સાઇડ ચેન્જ કરી દો બે મિનિટ પછી ફરીવાર બટર લગાવી બે મિનિટ પછી ફરી સાઈડ ચેન્જ કરીને શાક ઉપરના ભાગે રહે તે રીતે રાખીને તેના ઉપર છીણેલું ચીઝ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મરી પાવડર ભભરાવો.
- 4
હવે સેન્ડવીચ ને એટલે કે એક બ્રેડ ઉપર બીજી બ્રેડ આવે તે રીતે ફોલ્ડ કરી દો અને સર્વિંગ ડીશમાં લઈ વચ્ચેથી કટ કરી ગરમાગરમ સેન્ડવીચ ને સોસ, ગ્રીન ચટણી વગેરે સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Shital Jataniya
-

Lubna’s Kitchen
-

Shari Meyer
-

Makhana Rabdi/ Kesari Makhana Rabdi for Navratri Festival 🌼✨
Navnita Jaiswal
-

Shobha Rathod
-

BB&Bz chef
-

mary jane
-

Durreshahwar Khan
-

Nana Aliyu
-

Madhumita Bishnu
-

Cottage Cheese Shortbread Sandwich Cookies
Fumie's Recipe
-

Joseph CASTANEDA -

Crock Pot Girl 🤡
-

Rehana Wasim
-

Bushra Mazhar
-

બૃષેટા (Brushetta recipe in Gujarati Jain)
Shweta Shah
-

Dolly Kachhwani
-

Neekita Nira
-

Neekita Nira
-

Dolly Kachhwani
-

Neekita Nira
-

Harshu Mirajkar
-

Neekita Nira














Comments (14)