તુવેર ટોઠા

આ અમદાવાદ ની એક વાનગી છે. જે કઠોળના તુવેર માથી બનાવવામા આવે છે. સ્વાદ મા તીખુ હોવા થી બ્રેડ સાથે પિરસવામા આવે છે.
તુવેર ટોઠા
આ અમદાવાદ ની એક વાનગી છે. જે કઠોળના તુવેર માથી બનાવવામા આવે છે. સ્વાદ મા તીખુ હોવા થી બ્રેડ સાથે પિરસવામા આવે છે.
Steps
- 1
તુવેર ને 5 થી 6 કલાક પલાળી દો. કુકરમા તુવેર,મીઠુ, સોડા અને વાટેલુ લસણ ઉમેરી 5 સીટી વગાડી લો.
- 2
ટમેટા, લસણ, ડુંગળી મરચા અને આદુ ને મિક્સચર મા અઘકચરા ક્શ કરી લો અને ગ્રેવી તૈયાર કરી લો.
- 3
એક કડાઈ મા તેલ મૂકી ગ્રેવી સાતળી લો.
બરાબર સંતળાયા બાદ બાફેલ તુવેર ઉમેરી દો અને જરૂર મુજબ પાણી ઉમેરી એકરસ થવા દો અને લીંબુનો રસ ઉમેરો. - 4
ટોઠા પર સેવ ઉમેરી બ્રેડ સાથે પીરસો.
Similar Recipes
More Recipes
-

ZMA
-

Anoli Vinchhi
-

Radhika Shaparia
-

Gooey Double Chocolate Cookies
Valencia Laucella
-

Soumini Bhattacherjee
-

Aarti Dave
-

Aam Ka Instant Achar / Mango Pickle For Mummy 🤱✨️❤️
Navnita Jaiswal
-

Kshama's Kitchen
-

Nargis shaikh Shaukat
-

Heenaba jadeja
-

Devilsnew
-

Natalie Truscello
-

Filled Make-Ahead Breakfast Biscuits
Sonya Bankester
-

New Year’s Day Black-Eyed Peas
Sonya Bankester
-

SALG
-

Sweet Paratha/ Cheeni ka Paratha
Vaishali Suhas
-

Manisha Sampat
-

Neha Rakholiya
-

shaima'u minkaila Ilyasu
-

Cookingwithseki
-

SALG
-

shaima'u minkaila Ilyasu
-

Travel with Hena
-

Mariam Azeem (Umme Sarim)
-

Mariam Azeem (Umme Sarim)




Comments