ક્રીમી વેજ સૂપ (Creamy veg soup recipe in Gujarati)

#SJC
આ રેસિપી ટેસ્ટી અને હેલ્ધી છે. આમાં બધા શાકભાજી નો યુઝ કરીને સરસ સૂપ બનાવવામાં આવ્યો છે.
ક્રીમી વેજ સૂપ (Creamy veg soup recipe in Gujarati)
#SJC
આ રેસિપી ટેસ્ટી અને હેલ્ધી છે. આમાં બધા શાકભાજી નો યુઝ કરીને સરસ સૂપ બનાવવામાં આવ્યો છે.
Steps
- 1
સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈને તેમાં બટર નાખીને ડુંગળી, મકાઈ, સેલરી, ગાજર નાખીને હલાવી દો હવે તેમાં બ્રોકલી,પાલક, મશરૂમ,ફણસી, લસણ નાખીને હલાવીને થોડીક વાર પેનનુ ઢાંકણું ઢાંકી દો.
- 2
હવે ઢાંકણું ખોલીને તેમાં મરી પાવડર,ઓરેગાનો, મિક્સ હર્બ્સ નાખીને હલાવી લો. હવે કોર્ન ફ્લોર નાખીને બરાબર બધું મિક્સ કરી લો. હવે તેમાં દૂધ નાખીને બધું બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો અને જરૂર મુજબ મીઠું નાખી ઘટ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે...તો તૈયાર થઈ ગયો છે ક્રીમ વેજ સૂપ..
Similar Recipes
More Recipes
-

Ratalu ki Sabji in different style
Prachi Maheshwari
-

The Everything Breakfast Stack 🥯
Kei Kei
-

Fabio
-

Samantha B
-

Besan Barfi - Chickpeas Flour Sweet
Surekha Dongargaonkar
-

Shobha Rathod
-

Leahgathukia -

Cinnamon Swirl Cheesecake Bars
Isaac Niermann
-

Katya Katyusha
-

cindybear
-

KCassel
-

Ifeoma Obianagha
-

KCassel
-

Surhaan Tahir Wafai
-

Afshan Arif
-

Mamta L. Lalwani
-

Potatoes & cottage cheese 'pakoras' 🧀🌶️🥔
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Bethica Das
-

Kanaaneko
-

Fakhra Rubab
-

Uzma Syed

















Comments (6)