Steps
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં તેલ અને મીઠું ઉમેરીને નૂડલ્સ બાફી લો. નુડલ્સ બફાઈ જાય એટલે તેની ઉપર ઠંડુ પાણી રેડી દો.
- 2
હવે એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા, લસણ અને આદુ ઉમેરીને સાંતળી લો. હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, કોબી, ગાજર, કેપ્સીકમ અને થોડું મીઠું ઉમેરીને બરાબર સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, કેચપ ઉમેરીને બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાં નુડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આપણી નુડલ્સ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ ઉપરથી લીલી ડુંગળીના પાન ભભરાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Hetal Poonjani
-

Seema Sharma
-

Sudipa Gope
-

Sabudana Khichdi Navratri Recipe
Shobha Deshmukh
-

Vedangi Kokate
-

Kendall Sampson -

Swati Sheth
-

Nargis shaikh Shaukat
-

Baked Italian chicken breast with roasted veggies
Kasey Tillery
-

Kasey Tillery
-

SherryRandall: The Leftover Chronicles
-

Kasey Tillery
-

Ankita Kapil Varshney
-

Shamila Ali
-

Miriam👩🍳
-

Madhumita Bishnu
-

Madhumita Bishnu
-

Ankita Kapil Varshney
-

My Tuna, Potato & Cabbage Patties 🥰
Maureen 😀
-

Ankita Kapil Varshney
https://cookpad.wasmer.app/us/recipes/16726680














Comments