ડેલિશ્યસ ટેસ્ટી ફરાળી કટલેટ

#XS
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#MBR9
#My best recipe of 2022(E -Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpad india
ક્રિસમસ અને ન્યુ યર માં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે દુનિયાભરમાં પ્રખ્યાત છે આખા વર્ષ દરમિયાન આપણે ઘણું શીખ્યા ઘણા પ્રયોગો કર્યા ઘણું જ્ઞાન સંપાદન કર્યું. ઘણી રેસીપી શેર કરી તેમાં આજ મારી બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી છે ડેલિશિયસ ટેસ્ટી ફરાળી કટલેટ
-
ડેલિશ્યસ ટેસ્ટી ફરાળી કટલેટ
#XS
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#MBR9
#My best recipe of 2022(E -Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpad india
ક્રિસમસ અને ન્યુ યર માં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે દુનિયાભરમાં પ્રખ્યાત છે આખા વર્ષ દરમિયાન આપણે ઘણું શીખ્યા ઘણા પ્રયોગો કર્યા ઘણું જ્ઞાન સંપાદન કર્યું. ઘણી રેસીપી શેર કરી તેમાં આજ મારી બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી છે ડેલિશિયસ ટેસ્ટી ફરાળી કટલેટ
-
Steps
- 1
સૌપ્રથમ 500 ગ્રામ બટેટા લઈ બાફવા ત્યારબાદ લીલા કોપરાનું થોડું છીણ કરવું બે લીલા મરચા સમારવા આદુનો ટુકડો કરવો બે ચમચી કોથમીર લેવી
- 2
ત્યારબાદ 150 ગ્રામ સીંગદાણા લેવા તેને ધીમે તાપે શેકી ફોતરા કાઢી લેવા તેને મિક્સર જારમાં ક્રશ કરવા એક કપ સૂકા કોપરાનું છીણ લેવું
- 3
સૌપ્રથમ એક લોયામાંબાફેલા બટેટા નું છીણ લેવું ત્યારબાદ તેમાં ક્રશ કરેલા સીંગદાણા નાખવા કોપરાનું છીણ નાખો પાંચ ચમચી તપકીર નાખવું એક ચમચી મીઠું નાખવું એક ચમચી લીંબુનો રસ નાખવો એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી મરી પાવડર નાખવો એક ચમચી મરચું પાવડર નાખવો. આ આપ બટેટાના માવામાં બધા મસાલાઓ કોપરાનું છીણ ક્રશ કરેલા સીંગદાણા નાખવા આ બધું બટેટાના માવા માં મિક્સ કરી કટલેટ માટે નું મિશ્રણ તૈયાર કરો પછી કટલેટ બનાવી એક ડીશમાં ભેગી કરવી
- 4
ત્યારબાદ એક પેનમાં કટલેટને સેલો ફ્રાય કરવી ત્યારબાદ એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં ગોઠવવી ખજૂર આમલીની લાલ ચટણી અને કોથમીર ની લીલી ચટણી સાથે આ કટલેટને મરચા થી ડેકોરેટ કરી સર્વ કરવી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તેનો સ્વાદ કંઈક ઓર જ હોય છે અને ચટણી સાથે તેની લિજ્જત આપણે માણી શકીએ છીએ
- 5
Similar Recipes
More Recipes
-

Sudipa Gope
-

Madhumita Bishnu
-

Bethica Das
-

Five Minute Healthy Vegetable Meal
Rumana Irfan
-

Francesco
-

Methi Thepla With Dry Chana Sabji
Rita Talukdar Adak
-

chef Nidhi Bole
-

Tom Jacobs -

Baked Italian chicken breast with roasted veggies
Kasey Tillery
-

Kasey Tillery
-

SherryRandall: The Leftover Chronicles
-

Kasey Tillery
-

Bajra Vegetable Khichadi #Pearl Millet Khichdi
Manisha Malvi Angaitkar
-

Baked Italian chicken breast with roasted veggies
Kasey Tillery
-

Val Papadi Bhaji (Winter Special Broad/Flat Beans Curry)
Manisha Malvi Angaitkar
-

Manisha Malvi Angaitkar
-

Uzma Syed
-

Bell peppers & potato patties 🫑🥔🧅🌶️🧄🌻
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Bajra Methi Paratha (Pearl Millet)
Manisha Malvi Angaitkar
-

Chanay Mash ke Masaly wali dal
Shaheen,s cooking
-

Aqsa mukhtiar
-

Fary Feroz






















Comments (2)