ખજૂર અને ડ્રાયફૂટ નું હોટ એનર્જી મિલ્ક

#XS
# ક્રિસમસ અને ન્યુ અર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#MBR9
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
ક્રિસમસ અને ન્યુ યર ઉજવણીમાં જુદી જુદી વાનગીઓને રેસીપીઓ બનાવે છે મેં આજે ખજૂર અને ડ્રાયફ્રુટ નું હોટ એનર્જી મિલ્ક બનાવ્યું છે
ખજૂર અને ડ્રાયફૂટ નું હોટ એનર્જી મિલ્ક
#XS
# ક્રિસમસ અને ન્યુ અર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#MBR9
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
ક્રિસમસ અને ન્યુ યર ઉજવણીમાં જુદી જુદી વાનગીઓને રેસીપીઓ બનાવે છે મેં આજે ખજૂર અને ડ્રાયફ્રુટ નું હોટ એનર્જી મિલ્ક બનાવ્યું છે
Steps
- 1
સૌપ્રથમ 500 ગ્રામ ખજૂર લેવો તેને સાફ કરવો ઠળિયા કાઢવા પછી મિક્સર જારમાં ક્રશ કરો. ત્યારબાદ અડધો લીટર દૂધ લેવું તેને ઉકાળવું પછી તેમાં ક્રશ કરેલો ખજૂર નાખો
- 2
ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ નું કતરણ નાખવું અને ઉકાળવું આમ ખજૂર અને ડ્રાયફ્રુટ બંનેને થોડીવાર ઉકાળી ઠંડા પાડવા ત્યારબાદ તેમાં એક ચમચી એલચી પાઉડર નાખો
- 3
બે કાચના ગ્લાસ લઈ એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેમાં આ ખજૂર અને ડ્રાયફ્રુટવાળું મિલ્ક નાખવું ત્યારબાદ તેના ઉપર ડ્રાયફ્રુટ ના કતરણ વડે ડેકોરેટ કરી સર્વ કરો. આ દૂધ એનર્જી ભરપૂર અને શિયાળામાં આ દૂધ પીવું આરોગ્ય પ્રદ છે આપણી શક્તિ અને સ્ટેમિના ટકી રહે છે તે વિટામિન થી પણ ભરપૂર છે
- 4
Similar Recipes
More Recipes
-

Beena Radia
-

Laju Gehani
-

Plastic Chutney (Bengali Raw Papaya Chutney)
Deepa Rupani
-

Bethica Das
-

Christina T
-

Durreshahwar Khan
-

Muniswari.G
-

chef Nidhi Bole
-

Baked Italian chicken breast with roasted veggies
Kasey Tillery
-

Kasey Tillery
-

SherryRandall: The Leftover Chronicles
-

Kasey Tillery
-

Bell peppers & potato patties 🫑🥔🧅🌶️🧄🌻
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Bajra Methi Paratha (Pearl Millet)
Manisha Malvi Angaitkar
-

Chanay Mash ke Masaly wali dal
Shaheen,s cooking
-

Aqsa mukhtiar
-

Fary Feroz
-

Fary Feroz
-

Winter Vegetable Stir fry / Bhaaji
Sudipa Gope
-

Samia Aijazz
-

Nutan Shah
-

Joan Clark

















Comments (2)