આકર્ષક સ્વાદિષ્ટ ત્રિરંગી બોલ્સ

#RDS
#Republic Day recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ગણતંત્રના દિવસે કેસરી સફેદ અને લીલો એવા ત્રણ રંગનો નો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે
આકર્ષક સ્વાદિષ્ટ ત્રિરંગી બોલ્સ
#RDS
#Republic Day recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ગણતંત્રના દિવસે કેસરી સફેદ અને લીલો એવા ત્રણ રંગનો નો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે
Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ કોપરાનું છીણ લેવું એક કપ ખાંડ લેવી એક કપ મિલ્ક પાવડર લેવો. ચાર બદામની કતરણ લેવી ચાર કાજુની કતરણ લેવી એક ચમચી એલચી પાવડર લેવો. આ બધા ના અલગ અલગ વાટકીમાં ભરી લેવા એક પેનમાં એક ચમચી ઘી લેવું તેમાં કોપરાનું છીણ નાખો અને થોડીવાર માટે જ શેકવું
- 2
ત્યારબાદ તેમાં એક કપ દૂધ નાખવું એક કપ ખાંડ નાખવી અને એક કપ મિલ્ક પાઉડર નાખો આ બધું મિક્સ કરી અને મિશ્રણને હલાવવું આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ગરમ કરો અને હલાવવું ત્યારબાદ ધીમે ધીમે આ મિશ્રણ પેન છોડશે ત્યારે તેમાંથી થોડો ભાગ લઈ અને તેની ગોળી વાળવી જો ગોળી બરાબર વળે તો સમજવું કે બોલ્સ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી તેના ત્રણ ભાગ કરવા એક ભાગમાં કેસરી ફૂડ કલર નાખો. ત્યારબાદ એક ભાગ સફેદ રાખો અને ત્રીજા ભાગમાં લીલો ફૂડ કલર નાખવો. આમ ત્રણેય ભાગ અલગ અલગ રાખવા
- 3
ત્યારબાદ લીલા કેસરી અને સફેદ કોપરાના છીણમાંથી સાત બોલ્સ બનાવવા ત્યારબાદ હાથમાં પ્રથમ કેસરી બોલ લેવો ત્યારબાદ સફેદ બોલ લેવો ત્યારબાદ લીલો બોલ્સ લેવો આ બોલ્સને ભેગા કરી અને તેનો એક મોટો બોલ્સ બનાવવો. આમ આપણા ત્રીરંગી બોલ્સ તૈયાર થશે જે ખૂબ જ આકર્ષક લાગે છે
- 4
ત્યારબાદ બોલ્સ પર એલચી પાવડર છાંટો કાજુ બદામની કતરણ મૂકી ડેકોરેટ કરી ગણતંત્ર દિવસ નિમિત્તે ત્રિરંગી બોલ્સ સર્વ કરવા આઝાદી અમર રહો જય હો
Similar Recipes
More Recipes
-

Sudipa Gope
-

Grilled Chicken Salad with Feta
Xavier Seror
-

Salad with Boiled Beef and Pickled Honey Mushrooms
ALEX xx ✈🇬🇧🇱🇹
-

Pinkblanket's Kitchen
-

Archana Agrawal
-

Crockpot Sausage Potato Cheese Casserole
cindybear
-

Ricardo
-

Padmini Venkatesan
-

Aunty Eiko's international cuisine experience
-

Chef Bryce
-

California Farm Coconut Puff Pastry Filo Dough
Hobby Horseman
-

California Farm Baked Brie Puff Pastry and Mango Chutney
Hobby Horseman
-

Shamila Ali
-

Umme Ali
-

Asmita Rupani
-

Indian Amla(gooseberry)murabba/preserve - no refined sugar
Vijeta @myfancyflair
-

Sudipa Gope
-

Hina Ibrahim

























Comments (3)