મેથી ની ભાજી ના મુઠીયા

Bina Samir Telivala @Bina_Samir
નાસ્તામાં ખાવા ની બહુ જ મઝા આવે , આજે એવા મુઠીયા ની રેસીપી જોઈએ.
@cook22354143
મેથી ની ભાજી ના મુઠીયા
નાસ્તામાં ખાવા ની બહુ જ મઝા આવે , આજે એવા મુઠીયા ની રેસીપી જોઈએ.
@cook22354143
Steps
- 1
પ્રથમ તાંસ માં મેથી ની ભાજી ને લઈ, ધોઈ ને સમારીને, મીઠા થી ચોળી ને સાઈડ પર રાખવી. ત્રણે લોટ, આદુ-મરચાં -લીલા લસણની પેસ્ટ, અને બધો મસાલો કરી, પાણી લીધા વગર, લોટ બાંધવો. લોટ માં થી મુઠીયા વાળવા.
- 2
ગરમ તેલ માં મુઠીયા ને તળવા. તળાશે એમ મુઠીયા માં ક્રેક પડશે.બદામી તળવા. 5-7 મુઠીયા એક સાથે તળવા. તળેલા મુઠીયા કાઢી, ઠંડા કરી ડબ્બામાં ભરવા. ચહા સાથે એની મઝા માણવી. તો તૈયાર છે સુપર ટેસ્ટી ગુજરાતી ઓ ના અતી -પ્રિય એવા મેથી ની ભાજી ના મુઠીયા.
Similar Recipes
More Recipes
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

Tonjanekia Burton
-

Chicken breast with green salad
Digna Tejeda
-

Moroccan Chicken, Apricot and Almond tagine
Katatonickat
-

Sawyer Myers
-

Dr.Madhumita Mishra
-

Madhumita Bishnu
-

Seema Sharma
-

Sudipa Gope
-

Paresha Bhatt
-

Jasmin Motta _ #BeingMotta
-

Paresha Bhatt
-

Tonjanekia Burton
-

Happy Delicacies
-

Juhi Prakash Sewani
https://cookpad.wasmer.app/us/recipes/16772822












Comments (4)