રસમ - વડાં

#SN2
#Vasantmasala
#aanyacookeryclub
દક્ષિણ ભારત ની અતિપ્રિય વાનગી જે ટેસ્ટ માં લાજવાબ અને તીખી તમતમતી વાનગી છે. રસમ - વડાં દિવસ દરમિયાન ગમે ત્યારે રેલીશ કરી શકાય છે.
Cooksnap
@cook_12567865
રસમ - વડાં
#SN2
#Vasantmasala
#aanyacookeryclub
દક્ષિણ ભારત ની અતિપ્રિય વાનગી જે ટેસ્ટ માં લાજવાબ અને તીખી તમતમતી વાનગી છે. રસમ - વડાં દિવસ દરમિયાન ગમે ત્યારે રેલીશ કરી શકાય છે.
Cooksnap
@cook_12567865
Steps
- 1
અડદ અને મગ ની દાળ 2-3 વાર ચોખ્ખા પાણી માં ધોઈ અને નવું પાણી લઈ ને ઓછા માં ઓછા 5-6 કલાક માટે પલાળવી. પછી પાણી નિતારી ને, મિક્સર જાર માં લઈ સ્મૂથ પેસ્ટ બનાવવી. જોઈએ તો 2-3 ટી સ્પૂન પાણી નાંખી ને ગ્રાઈંડ કરવું. એક બાઉલ માં ખીરું કાઢી લેવું.
- 2
વડાં ઉતારતી વખતે અંદર લીલાં મરચાં ની પેસ્ટ, છીણેલું આદુ, હીંગ અને મીઠું નાંખી મિક્સ કરવું. ખીરા ને 10 મીનીટ સુધી ફીણવું. આમ કરવાથી ખીરું હલકું અને સફેદ થશે. પાણીવાળો હાથ કરી, ખીરા માં થી નાના - નાના વડાં ઉતારવા. વડાં ને સાઈડ પર રાખવા.
- 3
રસમ : તુવેર ની દાળ ને ધોઈ ને 30મીનીટ માટે પલાળવી. કુકર માં 3 સીટી લઈ બાફી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી બાફેલી દાળ કાઢી, વલોવી ને એક રસ કરવી. દાળ માં પાણી નાંખી, consistency સેટ કરવી. બધો મસાલો, આદુ, લીલાં મરચાં અને ટામેટા નાંખી, રસમ ને ઉકળવા મુકવું. રસમ ઉકળી જાય પછી અંદર કોથમીર છાંટવી.
- 4
એસેંબલ : સરવિંગ ટાઈમે 1 ડીપ ડીશ માં 7-9 નાના નાના વડાં મુકીને ઉપર ગરમ રસમ રેડી, કોથમીર છાંટી તરતજ સર્વ કરવું.
- 5
નોટ : પહેલે થી જ વડાં ને રસમ માં નહીં નાંખવા.એમ કરવાથી વડાં નરમ અને લોદોં જેવા થઈ જશે.એટલેજ સરવિંગ ટાઈમે જ, વડાં ને ગરમાગરમ રસમ માં એડ કરવા તો ખાવાની બહુજ મજા આવશે....
Similar Recipes
More Recipes
-

Cindy Juliet
-

Palak Muthia (Steamed Spinach Dumplings)
Bethica Das
-

Cameron Smith
-

Simple Crock pot Chicken Fajitas
cindybear
-

Rekha Bapodra
-

ifuchi
-

Hujron Ke Pukwaan
-

Healthy avocado breakfast plate
Vilde!:)
-

Beena Radia
-

Taylor Topp Comacho
-

Peanut Butter Chocolate Chip Cookies GF
Dan Flynn
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Ramaben Joshi
-

mandy
-

Renu Pushpendra Tyagi
-

Neha rathi
-

Jaya malik
-

Hadia Hassan 😍
-

Renu Pandey
























Comments (7)