ક્રિસ્પી ટેસ્ટી પૌવા કટલેટ

#KK
#Aloo poha cutlet recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કબાબ અને કટલેટ મૂળ મિડલ ઇસ્ટ અને યુરોપ દેશની નું સ્ટાર્ટર છે તેમાં મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે મેં આજે આલુ પૌવા કટલેટ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
ક્રિસ્પી ટેસ્ટી પૌવા કટલેટ
#KK
#Aloo poha cutlet recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કબાબ અને કટલેટ મૂળ મિડલ ઇસ્ટ અને યુરોપ દેશની નું સ્ટાર્ટર છે તેમાં મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે મેં આજે આલુ પૌવા કટલેટ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
Steps
- 1
એક કપ પૌવા લેવા અઢીસો ગ્રામ બટેટા લેવા ત્યારબાદ પૌવાને પાણીમાં ધોઈ પાણી કાઢી પૌવાને પલાળવા બટેટાને કુકરમાં બાફી નાખવા
- 2
ત્યારબાદ પૌવા એક બાઉલમાં નાખવા અને તેને હાથ વડે ક્રશ કરવા પછી તેમાં બાફેલા બટેટા નું છીણ નાખવું તેમાં સમારેલા મરચા નાખવા સમારેલી કોથમીર નાખવી ક્રશ કરેલું આદુ નાખવું એક ચમચી ગરમ મસાલો નાખો ત્યારબાદ એક ચમચી આમચૂર પાવડર નાખો ચીલી ફ્લેક્સ નાખવા ચાટ મસાલો નાખવો એક ચમચી મીઠું નાખવું આ બધી વસ્તુઓને મિક્સ કરી કટલેટનું મિશ્રણ તૈયાર કરવું
- 3
ત્યારબાદ કટલેટના મિશ્રણમાંથી એક મોટો લૂઓ લઈ કટલેટ બનાવવી ત્યારબાદ મેંદાની સ્લરીમાં બોળીને બ્રેડ ક્રમ્સ લગાડીને ત્યારબાદ એક લોયામાં તેલ નાખી ગરમ કરી બ્રાઉન કલરની તળવી
- 4
કટલેટને બ્રાઉન કલરની તળીને એક ડીશમાં કાઢી ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં મૂકવી અને મરચાથી ડેકોરેટ કરવી
- 5
ત્યારબાદ આ કટલેટને સર્વિંગ પ્લેટમાં બરાબર ગોઠવી મરચા વડે ડેકોરેટ કરી લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી વડે કટલેટ સર્વ કરવી. આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે આ કટલેટ વિટામીન થી ભરપૂર અને પાચન ક્ષમ છે
Similar Recipes
More Recipes
-

Cindy Juliet
-

Palak Muthia (Steamed Spinach Dumplings)
Bethica Das
-

Cameron Smith
-

Simple Crock pot Chicken Fajitas
cindybear
-

Rekha Bapodra
-

ifuchi
-

Hujron Ke Pukwaan
-

Healthy avocado breakfast plate
Vilde!:)
-

Beena Radia
-

Taylor Topp Comacho
-

Peanut Butter Chocolate Chip Cookies GF
Dan Flynn
-

Wilma Ashish
-

Dr.Madhumita Mishra
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

mandy
-

Renu Pushpendra Tyagi
-

Bina Samir Telivala
-

Neha rathi
-

Jaya malik


























Comments (3)