મુંબઈ ની રોડ સાઈડ પાંવ ભાજી

Bina Samir Telivala @Bina_Samir
#SFC
રવિવારે સાંજે , ફીક્સ પ્રોગ્રામ ----- રોડ સાઈડ મુંબઈ સ્ટાઈલ પાંવ ભાજી ઘરે બનાવી ને બધા સાથે બેસીને ખાવાની.
Cooksnap
@PoonamJoshi19
મુંબઈ ની રોડ સાઈડ પાંવ ભાજી
#SFC
રવિવારે સાંજે , ફીક્સ પ્રોગ્રામ ----- રોડ સાઈડ મુંબઈ સ્ટાઈલ પાંવ ભાજી ઘરે બનાવી ને બધા સાથે બેસીને ખાવાની.
Cooksnap
@PoonamJoshi19
Steps
- 1
પેસ્ટ : રફલી સમારેલા કાંદા, લસણ,ટામેટા, કેપ્સીકમ અને લીલા મરચાં ને ચોપર માં ક્રશ કરી લો.
- 2
એક પેન માં તેલ અને બટર ગરમ કરી અંદર પેસ્ટ ને વઘારવી. બધો મસાલો નાંખી મીકસ કરી, 1/2 કપ પાણી નાંખવું. પેસ્ટ અને પાણી બરાબર મીકસ થઈ જાય પછી બાફી ને મેશ કરેલા શાક એડ કરવા. બરાબર મીકસ કરવું.
- 3
છેલ્લે ભાજી માં કોથમીર છાંટી,ઉપર બટર નો પીસ મુકી, 2 નંગ શેકેલા પાંવ, કાંદા ની કંચુબર, લીંબુ ની ચીર અને પાપડ સાથે સર્વ કરવી. આવી જ રીતે બીજી પ્લેટ તૈયાર કરવી.
Similar Recipes
More Recipes
-

Ryan
-

Archana Agrawal
-

Vidyutaa Kashyap
-

Kulsoom Bukhari
-

Madhumita Bishnu
-

Meme
-

Nichole
-

Steff Werley
-

Ricardo
-

Kenneth Torres
-

ST World
-

Sindhi special sweet Gheeyar 😋😋
Jyoti Prakash Assudani
-

Uzma Syed
-

Vandana Johri
-

Pakprawee
-

ALEX xx ✈🇬🇧🇱🇹
-

rama
-

POORVI JAIN
-

Rita Talukdar Adak
-

Mukti Sahay
https://cookpad.wasmer.app/us/recipes/16842847
















Comments (5)